1.96 crore

પાટણ પંથકના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવકને રૂ. 1.96 કરોડ નો ટેકસ ભરવાની નોટિસ મળી

સામાન્ય પરિવારના યુવાનેવકીલ ની સલાહ મુજબ સાયબર ક્રાઈમ અને ગૃહ મંત્રાલય ને ફરિયાદ કરી:પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના…