રોહિત પાંચમા અને કોહલી છઠ્ઠા સ્થાને યથાવત્

Sports
Sports

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જેમાં બુમરાહે પણ ભાગ લીધો નહતો. તેને એક સ્થાન પાછળ ફેંકાતા ૧૦માં ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સાત  વિકેટ ઝડપનારા શાહીન આફ્રિદીએ આઇસીસી ટેસ્ટ બોલર્સમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવી લીધું છે.

રવિન્દ્ર જાડેજાને બોલર્સમાં બે સ્થાનના સુધારા સાથે ૧૯મો ક્રમ મળ્યો હતો. જ્યારે તે ઓલરાઉન્ડર્સની યાદીમાં એક સ્થાનના સુધારા સાથે હોલ્ડર પછી બીજા ક્રમે આવી પહોંચ્યો હતો. ન્યુઝીલેન્ડના ટોમ લાથમે ભારત સામે કાનપુરમાં ૯૫ અને ૫૨ રનની ઈનિંગ નોંધાવી હતી. જેના કારણે તે ૧૪મા ક્રમેથી નવમા સ્થાને આવી પહોંચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.