ન્યુઝીલેન્ડના કાઈલ જેમીસન ટી-20 શ્રેણીમાંથી બહાર થયા

Sports
Sports

ભારત સાથે શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-20 શ્રેણી પહેલાં ન્યુઝીલેન્ડની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમા કેપ્ટન કેન વિલિયમસન બાદ ફાસ્ટ બોલર કાઈલ જેમીસન પણ ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બન્ને ટીમો વચ્ચેની પ્રથમ ટી-20 મેચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાવાની છે. ન્યુઝીલેન્ડ ટી-20 શ્રેણી બાદ ભારત સામે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમશે. ત્યારે તેઓ બન્ને ટેસ્ટ મેચની તૈયારી કરશે અને ટેસ્ટ ટીમમાં સામેલ અન્ય ખેલાડી પણ સમગ્ર શ્રેણીમાં રમશે નહીં. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી કાનપુરમાં જ્યારે બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.