ભારતના 345 રન સામે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ 296 રનમાં સમેટાઈ ગઈ

Sports
Sports

ભારતના પ્રથમ ઇનિંગના 345 રન સામે ન્યુઝીલેન્ડે વિના વિકેટે 129 રનથી ઇનિંગ આગળ વધારી હતી. જેમાં ઓપનર યંગે 75 અને લાથમે 50 રનના અણનમ સ્કોરથી ભાગીદારી આગળ ધપાવી હતી. પરંતુ 151 રનના સ્કોરે યંગ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ભારતના બોલરો નિરાશ ન થતા ન્યુઝીલેન્ડ પર દબાણ સર્જાવું શરૂ થયું હતું. જેના કારણે ન્યુઝીલેન્ડ 5 વિકેટે 227 રનના સ્કોર પર આવી ગયું હતું. ત્યાથી ન્યુઝીલેન્ડ 296 સુધી પહોંચ્યું હતું. જેમાં ભારતને 49 રનની સરસાઈ મળી હતી. ત્યારબાદ ભારતે પોતાની બીજી પારીમાં 2 રને પહેલી વિકેટ ગુમાવી હતી. જેમાં રમતના અંતે અગ્રવાલ 4 જ્યારે પૂજારા 9 રને અણનમ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.