લાયોનેલ મેસ્સીએ બૈલન ડી ઓર ઍવોર્ડ 7મી વાર જીતી ઈતિહાસ રચી દીધો

Sports
Sports

આર્જેન્ટીનાના ફૂટબોલર લાયોનેલ મેસ્સીએ સાતમી વખત બૈલન ડી ઓર એવોર્ડ જીતી ઈતિહાસ રચી દીધો છે. ફૂટબોલની દુનિયાના શ્રેષ્ઠ એવોર્ડને જીતવા માટે મેસ્સીએ પોલિશના રોબર્ટ લેવાનડૉસ્કી અને ઈટાલીના જ્યોર્જિન્હોને હરાવ્યા હતા. આ સાથે મેસ્સીના નામે 7 એવોર્ડ થઈ ગયા છે, જ્યારે રોનાલ્ડોએ 5 વાર આ સન્માન મેળવ્યું છે. જેમાં મેસ્સીએ 2009,2010,2011,2012,2015,2019 અને 2021માં આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.