આઇપીએલની 10 ટીમો 74 મેચો રમશે,અમદાવાદ પ્રથમવાર રમશે

Sports
Sports

આઇપીએલ 2022ની નવી સિઝનની શરૂઆત એપ્રિલના પ્રથમ સપ્તાહથી થશે. જેમાં આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો ઉતરશે. જ્યારે 2 નવી ટીમોના વધારાને કારણે મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે 60ની જગ્યાએ 74 મેચ રમવામાં આવશે. આઇપીએલ 2022ની શરૂઆત આગામી 2 એપ્રિલથી થઈ શકે છે. જેની પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ 4 અથવા 5 જૂને રમાઈ શકે છે. આમ આઈપીએલમાં સૌથી વધુ ટાઇટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.