ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થઈ

Sports
Sports

આજે ભારતીય ટીમ મુંબઈથી સાઉથ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થઈ ગઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયા મુંબઈથી જોહાનિસબર્ગ પહોંચશે. જેમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં 8મી ટેસ્ટ સિરિઝ રમશે ત્યારે અત્યારસુધી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરિઝની જીતનો દુકાળ દુર કરશે તેવી અપેક્ષા છે. જે પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટની સિરિઝ રમવાની છે. જેની પ્રથમ ટેસ્ટનો આગામી 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રારંભ થવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.