ભારતીય બોલર હરભજને અંધેરીનો ફ્લેટ રૂા.17.58 કરોડમાં વેચી દીધો

Sports
Sports

ભારતીય ક્રિકેટર હરભજનસિંહે પોતાનો મુંબઈના અંધેરી સ્થિત આવેલો ફ્લેટ જેબીસી ઈન્ટરનેશનલ એલએલપીને રૂા.17.58 કરોડમાં વેચી નાખ્યો છે. જે ફ્લેટ હરભજનસિંહે વર્ષ 2017માં રૂા.14.5 કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટનો કુલ કારપેટ એરીયા 2830 ચોરસ ફીટ છે. આ ફ્લેટ રૂસ્તમજી એલીમેન્ટ્સની જી વિન્ગના નવમાં માળે છે. ફ્લેટ ખરીદનારને બિલ્ડીંગમાં ચાર કાર પાર્કિંગ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.