બ્રાઝિલના લેજન્ડરી ફુટબોલર પેલે હોસ્પિટલમાં દાખલ થયા

Sports
Sports

બ્રાઝિલના લેજન્ડરી ફૂટબોલર પેલેના આંતરડામાં થયેલી ગાંઠની સારવાર ચાલી રહી છે. જે અંગે તેમને કિમોથેરાપી આપવામાં આવી રહી છે અને આ જ કારણે તેમને ફરી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જે અંગે કેટલાક નવા પરિક્ષણો કરવાના હોવાથી તેઓ હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેશે. આમ ઓગસ્ટના અંતમાં તેઓ સાઓ પાઉલોની હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ માટે પહોંચ્યા હતા, જ્યાં તેમના આંતરડામાં ગાંઠ હોવાનું બહાર આવ્યું હતુ. તે પછી તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પેલે પર સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે તેઓ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.