બૂમરાહના સ્ટ્રેટ ડ્રાઈવ પર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ઘાયલ, મદદ માટે આવ્યો હમ્મદ સિરાજ

Sports
Sports

સિડની,
ઓસ્ટ્રેલિયા એ સામે પિન્ક બોલ પ્રેક્ટિસ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે બેટિંગ અને પોતાના વર્તને, બંનેએ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા છ વચ્ચે બીજી અભ્યાસ મેચના પહેલા દિવસે જસપ્રીત બૂમરાહનો એક શૉટ બોલિંગ કરી રહેલ કેમરન ગ્રીનને માથામાં વાગ્યો છે. ગ્રીનને એટલા જાેરથી બોલ વાગ્યો કે તે પિચ પર જ પડી ગયો હતો.
આ જાેતાં જ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા મોહમ્મદ સિરાહે સાચી ખેલ ભાવના દર્શાવી હતી. તે એક પળ પણ ગુમાવ્યા વગર કેમરન ગ્રીન તરફ દોડ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ રસિકો મોહમ્મદ સિરાજના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પણ આ ઘટનાને લઈને તેના વખાણ કર્યા છે. બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર મેચ દરમિયાન એક તસ્વીટ પોસ્ટ કરી હતી.
આ તસવીરમાં કેમરન ગ્રીન બેઠેલો દેખાય છે. મોહમ્મદ સિરાજ તેનો ખભો પકડી રાખ્યો છે. બીસીસીઆઈએ તસ્વીરના કેપ્શનમાં લખ્યું, ‘કેમરન ગ્રીન પડી જતાં જ નોન-સ્ટ્રાઈકર બેટ્‌સમેન મોહમ્મદ સિરાજ તરત જ તેની તરફ દોડ્યા હતા. જસપ્રીત બૂમરાહનો સ્ટેટ ડ્રાઈવ કેમરન ગ્રીનના માથામાં વાગ્યો હતો.’ તેને પોતાની પોસ્ટને ઈંજીॅર્ૈિૈંકષ્ઠિૈષ્ઠાીં પર ટેગ પણ કરી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.