એશિઝમાં પેટ કમીન્સને કેપ્ટન જ્યારે સ્ટીવ સ્મિથને વાઈસ કેપ્ટન બનાવાયો
પેટ કમીન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. કમિન્સ ઓસ્ટ્રેલિયાનો 47મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. જ્યારે ટીમના અનુભવી ખેલાડી સ્ટિવ સ્મિથને વાઈસ કેપ્ટન બનાવાયો છે. જેમાં કમિન્સે ટીમ પેનની જગ્યા લીધી છે.ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે આવતાં મહિનાની એશેઝ શ્રેણી રમાશે.