ક્રિકેટર શમીએ ચાઇનીઝ એપનો ઉપયોગ કરતા સોશિયલ મીડિયા પર લોકોએ લીધો ઉધડો

Sports
Sports

નવી દિલ્હી,
ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ બાદ દેશમાં પડોશી દેશ સામે વાતાવરણ ગરમ છે. ચીનના ઉત્પાદનો અને એપ્લકેશનોનો બહિષ્કાર કરવાની માંગ છે. વિરોધના રૂપમાં લોકો ચીની વસ્તુઓને સળગાવી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ચીની ચીજાનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેઓ દેશના પહેલા મુખ્યમંત્રી છે, જેમણે આવી અપીલ કરી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર ચાઇનીઝ એપનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે.
શમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટિકટોક વીડિયો પોસ્ટ કર્યો. આમાં તે પોતાના ઘરે પ્રેક્ટસ કરતો જાવા મળે છે. લોકોને તેમના પ્રેક્ટસ સેશન પર કોઈ વાંધો નથી, પરંતુ તેણે આ વીડિયો ટિકટોક પર બનાવ્યો છે, તેથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તે કહે છે કે જ્યારે દરેક ચીનનો બહિષ્કાર કરે છે, ત્યારે આવા સમયે તમે ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છો. તેમાંથી મોટાભાગની લોકો આ ચીની એપ્લકેશનને અનઇન્સ્ટોલ કરવાની માંગ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે ટિક ટોક એપ્લકેશન ચીની છે, ભાઈ, અનઇન્સ્ટોલ કરો,
તે એપ્લકેશન ચીનની છે. અન્ય એકે તેની પોસ્ટ પર ટિપ્પણી કરી, શમી ભાઈ ટિકટોકને કા ડિલીટ કરો. તો અન્ય યૂઝર્સે જ્યારે દરેક લોકો ચીનનો બહિષ્કાર કરે છે, ત્યારે તમે ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છો. સાહેબ, મારી વિનંતી છે કે તમે ટિકટોક અને કોઈપણ ચાઇનીઝ

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.