કોરોનાના વધતા સંક્રમણને જાતા ડેવિસ કપ ફાઈનલ ટળી.

Sports
Sports

નવી દિલ્હી,
કોરોના વાયરસના વધતા સંક્રમણને જાતા ડેવિસ કપ ફાઈનલને ટાળી દેવામાં આવ્યુ છે. આ વર્ષે નવેમ્બરમાં યોજાનાર આ મેચમાં હવે આગામી વર્ષે આયોજિત કરાવવામાં આવશે. ઈંટરનેશનલ ટેનિસ ફેડરેશનલે શુક્રવારે આ વાતની સત્તાવાર પુષ્ટી કરી હતી. પહેલાની જેમ જ આ રમતની મેજબાની મેડ્રિડ જ કરશે. માત્ર તારીખ બદલીને ૨૨ નવેમ્બર ૨૦૨૧ થઈ ગઈ છે. આઈટીએફ એ એક નિવેદનમાં છે કે,
ટૂર્નામેંટને સ્થગિત કરવાનો નિર્ણય છેલ્લા ૨ મહિનાની તાર્કિત અને વિનિયામક પડકારોની સમીક્ષા કર્યા બાદ જ લેવામાં આવ્યો છે. આઈટીએફ એ સાથે જ છે કે, વર્લ્ડ ગૃપ ૧ ના ૨૪ હોમ એન્ડ મેચ તથા વર્લ્ડ ગૃપ ૨ના ૪૮ ટીમોની મેચ પણ આગામી વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચનુ આયોજન સપ્ટેમ્બર મહિનામા થવાનુ હતુ. હવે તેનુ આયોજન માર્ચ અથવા સપ્ટેમ્બરમાં થશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.