દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આર્મી જવાનોએ સ્થાનિક લોકો સાથે ધુળેટી રમી હતી.
દેશના દરેક રાજ્યોમાં હાલમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપના દેશના રક્ષા કાજે ઊભા રહેલા આપના જવાનોએ પણ હોળી ઉજવણી કરવી હતી. ભારતના દેશના જવાનોએ સ્થાનિક લોકો સાથે સ્નો હોળી રમીને ધુળેટીની ઉજવણી કરી હતી.
પોતાના ઘરોથી દૂર, નિયંત્રણ રેખા (LOC) પર જવાનોએ એકબીજાને રંગો લગાવીને અને શુભેચ્છાઓ પાઠવીને હોળી રમી. તેમણે બરફ સાથે પણ હોળીની ઉજવણી કરી.