શું તમે ભુલી જાવ છો અપનાવો કલીનીકલ હિપ્નોથેરાપી અને હોમિયોપેથી

સંજીવની
સંજીવની

દરેક માણસો રોજ ઓછા વધારે કલાક એક યા બીજા પ્રકારનું કામ એટલે બીઝનેસ, જાેબ કરે છે. જેમાંના કેટલાક તેમના કામોમાં તો કેટલાક વિચારોમાં સતત ડુબેલા રહે છે.એમાંના અમુકને તેમના કામમાં એટલા ડુબેલા હોય છે કે તેમને ટાઈમનું કે ખાવા પીવાનું ય ધ્યાનમાં નથી રહેતું.ટેબલ પર પાણીનો ગ્લાસ, ચા નો મગ કે પોતાનું ટીફીન એઝ ઈટ ઈઝ પડયા રહે છે. તે કામમાં એટલા રચ્યાપચ્યા હોય છે તેમને આજુબાજુમાં જાેવાનો ટાઈમ ય નથી હોતો.ઘણાં માણસોને તો પ્યુન કે વોચમેન તેમની પાસે જઈને કહે કે સાહેબ, ઓફિસ બંધ કરવાનો ટાઈમ કયારનો થઈ ગયો છે.બધા ગયા તમે એક જ બાકી છો ત્યારે તે સાહેબ ઘેર જવા નીકળે છે. ઘણાએ અનુભવ્યું હશે કે, પોતાના અંગતકામ કે ઘરેથી પેરેન્ટસ,વાઈફ કે બાળકોએ સોંપેલા કામ યાદ સુધ્ધાં નથી આવતા ઘરે પહોંચ્યા પછી જયારે સોંપેલા કામ બાબત પુછવામાં આવે ત્યારે તેમને યાદ આવે કે તે કામ કરવાનું રહી ગયું છે, ભુલાઈ ગયું છે તે ભુલનો ભાર ઘરના સભ્યો પર નાખતા કહેતા હોય છે કે મને યાદ કેમ ન કરાવ્યું ? એક ફોન કરવો જાેઈતો હતો તમને ખબર છે કે ઓફિસમાં કેટલું કામ હોય છે કહી છટકવાનો પ્રયત્ન કરતા હોય છે.
કોઈપણ ઉંમરની વ્યક્તિ કયારેક કોઈક વાત ભુલી જતી હોય કે ભુલી જાય એ સ્વાભાવિક છે.પણ વારંવાર કોઈ વાત ભુલી જવી અથવા સમયસર, રાઈટ ટાઈમે, જરૂર હોય ત્યારે યાદ ન આવવી એ એક માનસીક સમસ્યા છે.જે દુર કરી શકાય છે. અપવાદરૂપ કેસ બાદ કરતા કાંદીવલી વેસ્ટ મહાવીરનગર સ્થિત અમારા પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવેલા પરિવારના સભ્યોએ ડૉ.જલપા અને ડૉ.કૌશલને કહ્યું અમારી કંપનીએ એરેન્જ કરેલ બી.કુમારજી અને તમારા ઈન્ફરમેટીવ લેકચર અને ડેમોસ્ટ્રેશન પાવર ફુલ કર્યું.અમારી કંપનીએ જયારે તમારા બે દિવસીય સેલ્ફ હિપ્નોટીઝમનો પ્રેકટીકલ ટ્રેનીંગ વર્કશોપ કર્યો ત્યારે હું આઉટ ઓફ સ્ટેશન હતો.એટલે હું રડી પડયોે.હું મધુકર, મારી વાઈફ સુપ્રીયા,અમારી ડૉટર સંજના અને સન આકાશ ત્રણ ચાર વર્ષથી સુપ્રિયા અમુક વાતો ભુલી જાય છે.દા.ત. કબાટની ચાવી કયાં મુકી,બાહરથી આવી ફલેટની ચાવી કયાં મુકી તે ભુલી જાય છે.જયારે જરૂર પડે ત્યારે ચાવી શોધવામાં સારો એવો ટાઈમ જાય છે, છેલ્લા પાંચ છ મહીનાથી તેનું ભુલવાનું વધી ગયું છે.કયારેક રસોઈ બનાવતા મીઠું નાખ્યું છે કે નહીં ? ગરમ મસાલો નાખ્યો છે કે નહીં ?મરચું કેટલું નાખ્યું છે તે ભુલી જતી.પછી દાળ-શાક બનાવ્યા છે તે ભુલી જતાં ફરી બનાવે.શાક જે ઘરમાં હોય તે જ લાવે, કયારેક શાકવાલા પાસેથી શાક લીધા પછી પણ લાવવું ભુલી જાય તો કયારેક બાકીના રૂપિયા લેવાનું ભુલી જાય.કોઈક વાર પર્સ લીધા વગર તો કયારેક તેમાં પુરતા રૂપિયા છેકે નહીં ? તે ચેક કરવાનું ભુલી જાય.હમણાં તો વાત કરતાં કરતાં ભુલી જાય છે.એટલું જ નહીં નજીકના મિત્રો, રીલેટીવ અને નેબર્સના નામ પણ ભુલી જાય છે.
શરૂઆતમાં તે એવું બીહેવ કરતી કે અમને લાગતું હતું કે તે જાણી જાેઈને ભુલી જવાનું નાટક કરી ફન ક્રીયેટ કરે છે.સુપ્રિયા પણ એમ જ કહેતી કેવી મજા આવી.આમ જાે માણસ ખરેખર બધું ભુલવા લાગે તો ચિંતાનું કોઈ કારણ જ ન રહે.જાેકે હવે ભુલી જવું હકીકત છે.થોડા દિવસ પહેલાં અમારા ભાવી જમાઈ ઘરે આવ્યા તે વખતે સુપ્રિયા તે કોણ છે, તેમનું નામ શું છે તે ભુલી ગઈ એટલે તેણે જમાઈને પાણી પીવરાવી રવાના કરી દીધા.તે કંકોત્રી (વેડીંગ કાર્ડસ)ના સેમ્પલોનું એન્વલપ ટેબલ પર મુકીને ગયા પણ સુપ્રિયાનું ધ્યાન જ નહોતું.સંજના બહારથી આવી એટલે તે સમજી ગઈ કે રાહુલ આવીને આપી ગયો છે.સંજનાએ તેની મમ્મીને પુછયું રાહુલ કેટલા વાગે આવ્યો હતો ? સુપ્રિયાએ ના પાડતા સંજનાએ રાહુલને ફોન કર્યો.રાહુલે કહ્યું આજે તારી મમ્મીનું બીહેવીયર જાવ જુદુુ હતું.જાણે મને ઓળખતા જ નથી એટલે ટેબલ પર એન્વલપ મુકી હું નીકળી ગયો.બધું બરાબર છે ને ?સંજનાએ કહ્યું. હા પણ મમ્મી હમણાં પહેલા કરતાં વધુ ભુલી જાય છે.સંજનાએ આ વાત રાત્રે અમને કહી જે સાંભળી અમારૂં માથું શર્મથી ઝુકી ગયું.અમારા ફેમીલી ડૉકટરે અગાઉ પણ સુપ્રિયાની ટ્રીટમેન્ટ કરાવવા સજેશન કર્યું હતું પણ અમે લાઈટલી લીધું હતું.
સુપ્રિયા નોર્મલ તો થશે ને ? મધુકરભાઈના સવાલનો જવાબ આપતા ડૉ.કૌશલે કહ્યું, રેગ્યુલર ટ્રીટમેન્ટથી સારો એવો ફાયદો થશે.ઝડપી અને પરમેનેન્ટ રીઝલ્ટ માટે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ સાથે હોમીયોપેથી મેડીસીન પણ આપશું.ડૉ. કૌશલ પાસેથી પોઝીટીવ જવાબ મળતા ટ્રીટમેન્ટ માટે તેમણે અને સુપ્રિયાબેેને તૈયારી દાખવી.
ડૉ.જલપા અને ડૉ.કૌશલે સુપ્રિયાબેન પાસેથી વધુ વિગતો મેળવવા વાતો કરી.સવાલ જવાબ કર્યો.આ બાબત તેમનું શું માનવું છે ? વિ.ડીસ્ટકસ કર્યું.
ડૉ. જલપાએ તેમને કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ કરતી ટ્રીટમેન્ટ જેને સીટીંગ કહેવાય છે તેના વિશે ડીટેલમાં કહી સીટીંગની પ્રોસીજર સમજાવી. ડૉ. કૌશલે સુપ્રિયાબેનનો કેસ લીધો અને ડૉ.જલપાએ ટાઈમ નક્કી કરી તેમની સીટીંગ શરૂ કરી. ડૉ.કૌશલે હોમિયોપેથી મેડીસીન આપી, યાદ રાખી મેડીસીન રેગ્યુલર લેવા જણાવ્યું.
સુપ્રિયાબેનને સીટીંગમાં રસ પડવા લાગ્યો.કેમ કે ત્રણ દિવસમાં જ તે સારી એવી ફ્રેશનેસ અને કોન્ફીડન્સ અનુભવવા લાગ્યા હતા.સીટીંગ્સ આગળ વધતા તેમની મેમરી (યાદશક્તિ) અને રીકોલેબીલીટી (યાદ કરી શકવાની શક્તિ)માં ધીરે ધીરે વધારો થતો અનુભવવા લાગ્યા.દશ સીટીંગ્સમાં તો રસોઈ દરમ્યાન થતી ભુલો થતી બંધ થઈ ગઈ અને વધુ સ્વાદીષ્ટ રસોઈ બનાવવા લાગ્યા.બધાના નામ અને સંબંધો રીલેશન પહેલાં કરતાં સારી રીતે યાદ આવતા થયા.દરેક વસ્તુ કયાં મુકી છે તે યાદ રહેવા લાગ્યું.આમ કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તથા હોમિયોપેથી મેડીસીને છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યાનો માત્ર એક મહિનામાં અંત લાવી દીધો.જેણે સુપ્રિયાબેનની ડીસ્ટર્બ લાઈફને સેટ કરી દીધી. ડૉ.જલપા અને ડૉ.કૌશલનો અનબીલીવેબલ રીઝલ્ટ ઓરીએન્ટેડ સાઈડ ઈફેકટ રહીત ટ્રીટમેન્ટ માટે આભાર માની સંજનાની લગ્નની તૈયારીઓમાં લાગી ગયા.દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી ભુલી જવાની ટેવ જીવનમાં ગમે ત્યારે સમસ્યા સર્જે તે પહેલાં કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તેમજ અમુક કેસમાં હોમિયોપેથીની સહાય હેલ્પથી સારા થવા કે અન્ય માનસિક તકલીફો દુર કરવા મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.