ડીસીઝન મેકીંગ પાવર વધારતી હિપ્નોથેરાપી અને હોમિયોપેથી
એક જમાનો હતો જયારે સૌથી મોટો દજાર્ે શિક્ષક-ટીચરનો હતો.જેમને ‘ગુરુ’ ના નામથી સંબોધવામાં આવતા હતા.કેમ કે તેઓ જ્ઞાન આપતા હતા. સમાજમાં તેમનું એક અનેરૂં સ્થાન હતું.ગમે તેટલા વર્ષો પછી એક સમયનો વિદ્યાર્થી જે આજે ગમે તેટલા મોટા ઈન્ડસ્ટ્રીયલીસ્ટ થયા હોય,ડૉકટર થયા હોય, વકીલ થયા હોય કે અન્ય કોઈપણ ગમે તેટલા મોટા હોદા પર પહોંચી ગયા હોય, ગમે તેટલા શ્રીમંત થઈ ગયા હોય જયારે પણ તે તેમના ગુરૂ-ટીચરને મળતા ત્યારે તેમના પગે પડી વંદન કરતા.જાે ઘરે બોલાવ્યા હોય તો તેમને યોગ્ય માન-સન્માન આપી ઉચ્ચ સ્થાનેબેસાડતા. કેમ કે ત્યારે શિક્ષણની અને શિક્ષકો-ટીચરની વેલ્યુ જુદી હતી. આજે વેલ્યુ રૂપિયામાં થવા લાગી છે.નર્સરીમાં એડમીશન માટે એક લાખ રૂપિયા સુધીનું ડોનેશન કોઈપણ નામે લેવામાં આવે છે. આગળની પરિસ્થિતિ વધુ વિકટ-ડીફીલ્ટ થતી જાય છે જેનાથી આપ માહિતગાર છો.
પહેલા શિક્ષકોની મોરલ વેલ્યુ હતી શિક્ષણ ખુબ સસ્તુ હતું આજે શિક્ષણ-એજ્યુકેશનની રૂપિયામાં અને સામાજીક દ્રષ્ટિએ વેલ્યુ વધી ગઈ અને સ્ટુડન્ટો તેમજ પેરેન્ટસોના મનમાં ટીચર્સોની વેલ્યુ ઘટી ગઈ.કેમ કે તેમની રૂપિયાની, ફીની ડીમાન્ડ વધી ગઈ છે. સૌ પોતાના જ્ઞાન,નોલેજને હેન્ડકેશ કરવામાં બીઝી થઈ ગયા છે.એટલે જ ટીચર્સોનો એ દરજ્જાે-પ્રેસ્ટીજ નથી રહી જે પહેલા હતી આજે વિદ્યાર્થીઓ તેમના ટીચર્સની હાંસી ઉડાડે છે.તેમની સામે બોલે છે.જ્ઞાનદાતા પર હાથ ઉપાડે છે, તો કયારેક પેરેન્ટસ પણ તેમાં સાથ આપે છે.ટુંકમાં આજે વધતી જતી એજ્યુકેશનની વેલ્યુને લીધે તેની સાથે બહુ થોડા ટીચર્સોની વેલ્યુ અને ડીમાન્ડ વધી છે.બાકી બધે આ રીસ્પેકટ ઘટતો જાય છે.
એક સાંજે અમે વહેલા ફ્રી થઈને સેલ્ફ હિપ્નોટીઝમના પ્રેકટીકલ વર્કશોપ માટેની બુક ફાયનલ કરવા હું ડૉ.કૌશલ અને ડૉ.જલપા બેઠા હતા.
સેલ્ફ હિપ્નોટીઝમની મેન્યુઅલ બુકનું કામ પુરૂં થયું તે જ સમયે એક લેડી ઈન્સ્પેકટર એક માણસ સાથે પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એન્ટર થયા. રીસેપ્શન પર વાત કરી અમારી કેબીનમાં દાખલ થતા લેડી ઈન્સ્પેકટરે કહ્યું હું મધુ રાઠોડ મારા મીસ્ટર શ્રીકાંત એ હાઈસ્કૂલમાં ટીચર છે અને હું પી.આઈ.ચાર વર્ષ પહેલાં અમારા મેરેજ થયાં.બારેક મહીના પહેલાં મારૂં પોસ્ટીંગ અહીં થયું અમે પુનાથી મુંબઈ આવ્યા.શ્રીકાંતને પણ અહીંથી હાઈસ્કૂલમાં જાેબ મળી ગઈ.આમ અમે અહીં સેટ થઈ ગયા.અહીં થોડું સર્કલ હતું.બીજા નવા ફ્રેન્ડસો થત અમારૂં ફ્રેન્ડ સર્કલ મોટુ થઈ ગયું.અમે બધા અવાર નવાર મળતા,હરવા ફરવા જતા,શ્રીકાંત હાઈસ્કૂલમાં હોવાને લીધે તેના ટાઈમીંગ કાયમ એક જ હોય અને રજાઓ મારા કરતાં વધારે, મારે કયારેક ઈમરજન્સી ડયુટી પણ આવી જાય પણ અમારા બંનેવના સારા અંડર સ્ટેન્ડીંગને લીધે અમારો સંસાર પ્રેમથી ચાલતો હતો.મારી ના પાડવા છતાં શ્રીકાંત ઘરના કામ પોતાની રીતે કરી લેતો,મને આવતા લેટ થયું હોય તો અડધી પડધી રસોઈ તૈયાર કરી રાખે છે.શ્રીકાંત બપોર અને સાંજે અમારા ઘરમાં જ પ્રાઈવેટ ટયુશન લે છે. સાંજે જયારે તે ડ્રો હોય ત્યારે ગ્રોસરી, કરીયાણું અને શાકભાજી પણ લઈ આવે છે.
મારા કામને લીધે અમારે બધા સાથે વધારે પડતા કેશમાં કડકાઈથી વાત કરવી પડે, કયારેક જરૂર પડે થોડીક રફ લેંગવેજ પણ વાપરવી પડે આમ મને હવે બધા સાથે આવી રીતે જ વાત કરવાની ટેવ પડી ગઈ છે એટલે ઘરમાં શ્રીકાંત સાથે અને ફ્રેન્ડસ સાથે પણ આવી જ રીતે હક્કથી વાત કરૂં છું.શ્રીકાંત તેના શાંત સ્વભાવને લીધે અને થોડી નબળી, વીક મેન્ટાલીટીને લીધે હંમેશા બધા સાથે વધુ પોલાઈટલી વાત કરે છે.ઘણાં તેનો બેનીફીટ લે છે તો કયારેક તેના ફ્રેન્ડસ મશ્કરી પણ કરે છે. શ્રીકાંતભાઈએ વચ્ચે જ મધુબેનને રોકતાં કહ્યું એકસક્યુઝમી.મધુ મને જ મારી વાત કરવા દે મને લાગે છે કે મારા પ્રોપબેલ હું વધુ સારી રીતે કહી શકીશ. છતાં જાે ઈન્કેસ કાંઈ રહી જાય તોતું કહેજે.અમારી તરફ જાેઈ શ્રીકાંતભાઈ બોલ્યા, જાેયું, તમે જાેયું અહીં આવ્યા, ત્યારથી મધુ જ કન્ટીન્યુઝ બોલે છે.
આ તેની આદત થઈ ગઈ છે તે બીજાને બોલવાનો મોકો, ચાન્સ જ નથી આપતી.એ પુછે તેટલો જ જવાબ આપવાનો, મેં હજારોવાર કીધું છે કે આ તારૂં પોલીસ સ્ટેશન નથી. આપણું ઘર છે, પાંચ મીનીટ અસર રહે પછી હતું તેમનું તેમ. કોઈ સ્ટુડન્ટસ કે પેરેન્ટસ મારી પાસે ગાઈડન્સ લેવા આવ્યા હોય અને મધુ જાે ઘરે હોય તો તે જ ગાઈડન્સ આપવા લાગે.સગાં સંબંધી મિત્રો આવ્યા હોય ત્યારે પણ આમ જ થાય.શ્રીકાંતભાઈએ કહ્યું હું બોલવામાં ઢીલો છું.કોઈપણ કામ માટે વિચારીને જવાબ આપવાની ટેવ છે.કદાચ હું એટલો કોન્ફીડન્ટ નથી, ડીસીઝનમેકીંગ પાવર ઓછો છે, અમારી સગાઈ પહેલાં ફર્સ્ટ મીટીંગમાં મધુએ હા પાડી અને મેં બે મીટીંગ કર્યા પછી પણ બે દિવસે હા પાડી હતી.આ મારો મેજર પ્રોબ્લેમ છે.મારી પાસે નોલેજ છે,
રેગ્યુલર સારૂં વાંચન છે, હું રોજ મારી જાતને અપડેટ કરતો જાઉં છું પણ તેનો ફ્રી લી ઉપયોગ નથી કરી શકતો,યાદ કરવું પડે, વિચારવું પડે પછી પણ મનમાં ડાઉટ આવે કે આ ખોટું હશે તો ? આખો વખત નેગેટીવ વિચારો જ આવે છે.ફીઝીકલી પણ હીટ છે, ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ બીજી જનરલ ઈન્ફર્મેશન લઈ ડૉ.કૌશલે કહ્યું કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી સાયકોલોજીકલ અને ફીઝીકલ ફીટનેસ માટે હોમિયોેપેથી મેડીસીન લેવી જાેઈએ. તે બંનેને સાથે સંમતિ આપતાં કહ્યું.પોસીબલ હોય તો આજથી જ શરૂ કરો.ડૉ.કૌશલે આ વિશેની ઈન્ફર્મેશન આપી સીટીંગની પ્રોસીજર કહી તેને માટેનો ટાઈમ નક્કી કરી સીટીંગ શરૂ કરી.ડૉ.જલપાએ શ્રીકાંતભાઈનો કેશ લઈ તેમને માટે હોમિયોપેથી મેડીસીન તૈયાર કરીને આપી અને તે લેવા અંગેની સુચનાઓ આપી આમ બંને ટ્રીટમેન્ટ સાથે શરૂ કરવામાં આવી.
ડૉ.કૌશલ રોજ શ્રીકાંતભાઈને સીટીંગ આપવા જેનાથી ધીરે ધીરે તેમનામાં પોઝીટીવ ચેન્જીસ આવવા લાગ્યા.તેમનો કોન્ફીડન્સ વધવા લાગ્યો.ડૉ.જલપાએ આપેલી હોમિયોપેથી મેડીસીન પણ રેગ્યુલર લેતા હતા. એટલે મેન્ટલી અને ફીઝીકલી સારા એવા ઈપ્રુવ થઈ ગયા હતા.પંદર સીટીંગ પુરી થતાં પહેલાં તો બોલવામાં તેમની વાઈફ મધુને પાછા રાખવા થઈ ગયા સમયસર બધું યાદ આવવા લાગ્યું અને પ્રોપર ડીસીઝન લેવા લાગ્યા.શ્રીકાંતભાઈમાં અચાનક આવેલા ચેન્જીસથી તેમના રીલેટીવ ફ્રેન્ડસ વિચારમાં પડી ગયા.શ્રીકાંતભાઈ અને મધુબેને ડૉ.કૌશલ અને ડૉ.જલપાનો આભાર માનતાં કહ્યું તનમારા અને તમારી થેરાપીઓ પરનો અમારો વિશ્વાસ તમે સાર્થક કરી ડબલ કરી દીધો. થેંકયુ.. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ માટે દરેક રોગોને મુળથી દુર કરવા હોમિયોપેથી ટ્રીટમેન્ટ, કોસ્મેટોલોજી કે વેઈટ રીડયુશ કરવા સંપર્ક કરો.