માનસિક આઘાતમાંથી મુકત કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

અનેકવાર અનેકને ‘આનામાં લાગણી નથી’ સાવ પથ્થર દિલનો છે એને કોઈની દરકાર નથી એવું બોલતાં આપણે બધાએ સાંભળ્યા છે.દરેક સંબંધોમાં આ કે આના જેવા, આવો જ કંઈક અર્થ થતો હોય તેવા શબ્દો, વાકયો સાંભળવા મળે છે.જેનો સીધો અર્થ સામી વ્યક્તિમાં લાગણી નથી તેમજ થતો હોય છે.આ લાગણી ફીલીંગ્સ શું છે જેને માટે આપણે પરસ્પરનો પ્રેમ અથવા તો આત્મીયતા માટે વાપરીએ છીએ.લાગણીઓ પણ અનેક પ્રકારની છે.દા.ત.તમારા મનગમતા કામ થયાનો આનંદની લાગણી, તમારી પ્રિય વ્યક્તિ મળ્યાની ખુશીની લાગણી, કોઈ કામ ન થતા પરિવાર કે મીત્રના અવસાનથી થતી દુઃખની લાગણી, કાંઈક મેળવવું એચીવમેન્ટ લાગણી,જાણતા અજાણતા કરેલા કે થઈ ગયેલા ખોટા કામ, ખોટા નિર્ણય માટે અફસોસની લાગણી (ગીલ્ટીફીલીંગ) કોઈને મળવાની ઉત્કંઠાની લાગણી વિગેરે.આમ આપણે બધા અલગ અલગ પ્રકારની લાગણીઓનો નિયમિત રીતે અનુભવ કરતા આવ્યા છીએ, પણ આમાંની કે આ સિવાયની કોઈ લાગણી કયારેક મનને સતત ડંખ્યા કરે છે તે ડંખને લીધે જે દુઃખ પેદા થાય છે ત્યારે તે માણસ તે બાબત અંગેના વિચારો કરી પોતાની જાતને જ તેનું મુખ્ય કારણ સમજે છે.પોતાને જ તે પરીસ્થિતિ માટે દોષી સમજવા લાગે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ પોતે જ પેદા કરવા લાગે  છે. શરૂઆતમાં આ સમસ્યા તેમને એકલાને જ હેરાન કરે છે પણ રોજ સમસ્યા થોડી થોડી વધતા સમસ્ત પરિવાર હેરાનગતિનો ભોગ બને છે.પ્રેમ થઈ જવો એ આજકાલના જનરેશનની સામાન્ય બાબત છે. મોટા એટલે કે મેચ્યોર્ડ થયા પછી કામ ધંધે લાગ્યા પછી પોતાની દરેક જવાબદારીઓ સમજણપૂર્વક નિભાવ્યા પછી પરીસ્થિતિને સમજયા પછી કોઈ પ્રેમમાં પડે તો તે સમજી શકાય, સ્વીકારી શકાય,
આજકાલના યુવાનો તરફ ડગ માંગતા યુવક યુવતીઓમાં પ્રેમ તો હવે હાઈસ્કુલમાંથી જ પાંગરવ લાગ્યો છે. નવમા ધોરણમાં ભણતી છોકરીને તેના જ મકાનમાં રહેતા એક બાવીસ વર્ષીય યુવાન સાથે પ્રેમ થઈ ગયો. બંને સાથે હરતા ફરતા, સમીર પ્રીયાને સ્કૂલે મુકવા જતો તો કયારેક લેવા.સમયસર પાછી ફરતી પ્રિયાનું ધ્યાન હરવા ફરવામાં રહેવા લાગ્યું.પ્રિયા તેની ફ્રેન્ડને ત્યાં ભણવા જવાના બહાને સમીર સાથે ફરવા મુવી જાેવા જતી.સમીરની સારી સેલેરીને લીધે પ્રીયા માટે સારી ગીફટ લાવતો અને ખાવા પીવામાં સારો ખર્ચ કરતો.આમ વર્ષ વીતી ગયું પ્રિયાનું નાઈન્થનું રીઝલ્ટ નબળું આવતાં તેના પેરેન્ટે કારણ પૂછયું પણ સંતોષકારક જવાબ ન મળતાં તેના બહાર આવવા જવાનું બંધ કરાવી દીધું. હવે એસ.એસ.સી.માં હોવાને લીધે ટયુશન નક્કી કરતા પ્રીયાને સમીરને મળવાનો સમય ન રહેતો છતાં ટાઈમ એડજસ્ટ કરી સમીરને મળતી. સમીરે તેને સમજાવી ભણવામાં ધ્યાન આપવા કહ્યું. એક સાંજે પ્રિયાને સમીર સાથે પ્રીયાના પપ્પાએ જાેઈ લીધી.રાત્રે ઘરે આવી વાત કરતા ઉગ્ર રૂપ ધારણ થઈ ગયું.સમીરને મળવાની કે ફોન કરવાની મનાઈ કરી દીધી.સમીરના પેરેન્ટસને પણ આ વાત કરતા પ્રિયા અને સમીરની મુલાકાતો બંધ થઈ ગઈ.પ્રીયા ૧૮ વર્ષની પુરા થાય તેની રાહ જાેવા લાગ્યા જેથી સમીર સાથે લગ્ન કરી શકે. પ્રીયાના ૧૮ વર્ષ પુરા થતાં બંનેએ લગ્નની તૈયારી કરી નિયત દિવસે લગ્ન કરી લીધા.લગ્ન કરીને સમીર પ્રીયાને લઈને ઘરે પહોંચ્યો.સમીરના ફાધર મધર વરઘોડીયાને જાેઈને અવાક થઈ ગયા. સમીરના મધરે હા ના કરતા પોંખ્યા એટલી વારમાં તો આખા મકાનમાં સમીરપ્રીયાના લગ્નના માચાર પહોંચી ગયા. એટલે પ્રીયાના ફાધર ધુંઆપુંઆ થતાંઆવ્યા અને વરઘોડીયા પર તૂટી પડયા.નકહેવાનું કહેવા લાગ્યા અને સમીરનાફાધરે મને મજાવી કહ્યું કે બંનેકાયદેસર લગ્ન કરી ચૂકયા છે, ગુસ્સોથુંકી બંનેને આશીર્વાદ આપો. આશીર્વાદને કારણે પ્રીયાના પપ્પા જાણે શ્રાપબદદુઆ પવા લાગ્યા.તમે કયારેયસુખી નહીં થાવ, તમારા લગ્નજીવન તુટીજશે, સમીરે તને અમારી પાસેથી છીનવીલીધી છે, કુદરત તેને તારી પાસેથીછીનવી લેશે વિ..જાેતજાેતામાં લગ્નજીવનમાંત્રણ મહીના વીતી ગયા.પ્રીયાનીતબિયતમાં આવેલા બદલાવથી સાસુમાસમજી ગયા કે  દી બનવાનાછે.પ્રીયાએ દીકરીને જન્મ આપ્યો.પ્રીયાનાઘરેથી કોઈ ન આવતાં તેનું મન દુભાયું.હવે તો ગુડી ત્રણ મહીનાની થઈ ગઈતે દિવસે મીરે બપોરે જમવા આવ્યોછાતીમાં દુખે છે, ડૉકટરને ફોન કરીપલંગ પર સુતો.પ્રીયાએ તરત ડૉકટરનેફોન કર્યો એટલી વારમાં તો ન બનવાનુંબની ગયું. ગણતરીની મીનીટોમાં આવેલડૉકટર સાહેબે પ્રયત્નો કર્યા પણ બધુંનકામું ગયું.પ્રીયા પર તો જાણે આભ તૂટી પડયું.સમીરના મધર ફાધર એકના એક જુવાનદીકરના અવસાનથી અવાક થઈ ગયા.માત્ર મીનીટોમાં મકાનના તથા ગલીનાલોકોમાં, બંધીઓમાં તેમજ મીત્ર વર્ગમાંસમાચાર ફરી વળ્યા.કલ્પના ન કરી શકાયતેવા સમાચારે સૌને હચમચાવીનાખ્યા.પ્રીયાના પેરેન્ટસ પણ દોડીઆવ્યા, જમાઈને તેમની બદદુઆ લાગીઅને જુવાનજાેધ દીકરી માત્ર સવા વર્ષમાંવિધવા થઈ.ત્રણ મહીનાની દીકરી જેનેકોઈ સંબંધોની બર પણ નથી તેસમજણીથાય તે પહેલાં જ તેણે પિતાનીછત્રછાયા ગુમાવી દીધી. આ બધા માટેપ્રીયાના પપ્પા મનુાઈ પોતાને દોષીમાનવા ગ્યા.મનુભાઈના દુઃખનો પારન રહ્યો.આ આઘાતથી ચક્કર ખાઈ પડીગયા.મોંઢા પર પાણી છાંટી, કાંધે સુંઘાડીતેમને જેમ તેમ ઉભા કર્યા ને જીરૂમમાં લઈ ગયા.ઘરની વિધિ પતાવીસમીરના નશ્વર દેહને લઈ ગયા.સાસુસસરાએ હિંમત રાખી પ્રીયાને સંભાળીઅને તેના પેરેન્ટસને જુનું ધું ભુલી જવાકહ્યું.પ્રીયાએ ઘેર બેઠા કામ શરૂ કરીઘરની જવાબદારી સંભાળી લીધી.પ્રીયાના પપ્પા મનુભાઈ માનસિકઆઘાતમાં ઘસડાતા યા.હવે તે શરીરઅને મનથી તુટી ગયા. પોતાની જાત માટેતિરસ્કાર વધતો ગયો.આખો દિવસરડતા, તેમની દીકરી અને નાનકડીપૌત્રીના નેગાર છે તેમ કહેતાં કહેતાંરોજ તેમની માનસિક સ્થિતિ બગડતીહતી.હવે ખાવા પીવામાં રસ ન રહેતાતેમના ફેમીલી ડૉકટરની સલાહ લીધી.થોડા દીવસો દવા લીધી તે દરમ્યાનમનુભાઈના પુત્ર વિમલને તેના મિત્રે તેનાપપ્પાને લઈને અમને મળવા સુચવ્યું.એટલે વિમલભાઈએ ન કરી અમારીએપોઈમેન્ટ લીધી.એપોઈન્ટમેન્ટ પ્રમાણે વિમલભાઈતેમના ફાધર મધર સાથે અમારે ત્યાંઆવ્યા.બધાનો પરિચય કરાવ્યો અનેઉપરોકત બધી જ વાતો વિગતવારજણાવી. સહજ સમજી શકાય તેવી વાતહતી કે ગુસ્સામાં તેમના બોલેલા શબ્દોપ્રમાણેની પરીસ્થિતિ ર્જાઈ ત્યારે તેમનેવાસ્તવિકતનાનો ખ્યાલ આવ્યો પણ હવેઘણું મોડુ થઈ ગયું હતું તેનું તેમને દુઃખહતું.હીપ્નોથેરાપી અને માઈન્ડપ્રોગ્રામીંગથી નુભાઈની હાલનીપરીસ્થિતિમાં બહાર લાવી શકાય અનેફરી પાા સામાન્ય જીવન તરફ વાળીશકાય આ વાત જાણતા તેમના ચહેરા પરકેટલાય દિવસો પછી આનંદની લાગણીઝળકતી હોય તેમ લાગ્યું.બીજા જ દિવસથી મનુભાઈનીસારવાર અમારા સેન્ટરમાં શરૂ થઈ.જેમજેમ સારવાર વધતી તેમ તેમ મનુભાઈમાંસુધારો દેખાવા લાગ્યો.પાંચ દિવસમાંહકારાત્મક અભિગમ આવી ગયો.ત્યારબાદ તેમના માન્ય જીવનમાંપાછા ફરવા લાગ્યા.હવે રડવાને બદલેઅફસોસ કરવાને બદલે દિકરી પૌત્રીઅને તેના પરિવાર માટે કાંઈક કરીછુટવાની વના ગી. ખાવા પીાવમાંપણ નિયમિત થઈ ગયા.કોઈપણ કારણોસર આવેલ મુસીબતનો હિંમતપૂર્વકસામનો કરવા લાગ્યા. જે કાંઈ પણ થયુંતેને દરતની કરૂણતા તરીકે સ્વીકારી.ફકત બાર દિવસની સારવારમાં મનુભાઈઅને તેમનો સ્વભાવ જાણે સાવ જબદલાઈ જતા મનુભાઈના રિવારમાંજાણે શાંતિ સ્થપાઈ ગઈ.એટલે જ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગના પ્રત્યક્ષઅનુભવ પછી આ મનોવિજ્ઞાનનો અનેઅમારો ભાર માનતા,ગુણગાન ગાતાઅમારી સંસ્થાના સેવા કાર્યોમાં જાેડાઈગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.