હઠ (જીદ)સમસ્યાઓ સર્જી શકે છે

સંજીવની
સંજીવની

બાકી તમારી મરજી.. કલ્પ તરત બોલ્યો, ઓકે સર તમે કહ્યું તેમ હું કરીશ.. પણ મને સકસેસ અપાવવાનું કામ તમારૂં. સ્ટડી અને ફુટબોલ બંનેમાં તમારે મને પાવરફુલ કરવાનો. કલ્પ સામેથી સ્ટડી માટે તૈયાર થયો એટલે તેના પેરેન્ટસને થોડી શાંતિ થઈ. અને જયભાઈએ પુછયું, સાહેબ કલ્પને કેટલા દિવસ તમારી પાસે લાવવો પડશે ! ડૉ. કૌશલે કહ્યું હમણાં પંદર દિવસ છ મહીના પછી એટલે નાઈન્થની ફાઈનલ એકઝામના એક મહિના પહેલાં આઠથી દશ દિવસ અને એસ.એસ.સી.નાં એકઝામ પછી દશ દિવસ ખાસ ફુટબોલ માટે આમ ત્રણ પાર્ટમાં આપણે આગળ વધશુંં. કલ્પે ડૉ.કૌશલના આ સજેશનને પણ ઈમોજેટ એકસેપ્ટ કર્યું કલ્પના આટલો સારો રીસપોન્સ ? આ વાત તેના પેરેન્ટસના માન્યામાં નહોતી આવતી. દરેક વાતે અને તેમાંય સ્ટડીની સાફ ના પાડતો. કલ્પ ડૉ.કૌશલની આ વાતથી ખુબ ઈમ્પ્રેસ થયો લાગે છે તેમ તેના મધરે કહ્યું. પછી ડૉ. કૌશલ આ સારવાર પદ્ધતિ અને પ્રોસીજર ઓફ ટ્રીટમેન્ટ વિશે વિગતવાર ઈન્ફર્મેશન આપી જે ત્રણેયને ખુબ ગમી. કેમ કે આ ટ્રીટમેન્ટ ડ્રગ લેશ છે જેની કોઈ સાઈડ ઈફેકટ નથી હોતી એટલે ઈમીજેટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવા કલ્પે અને તેના પેરેન્ટસે રીકવેસ્ટ કરી. કલ્પના સ્કૂલના અને કલાસીસના ટાઈમ ડીસ્ટર્બ ન થાય અને રેગ્યુલર ટ્રીટમેન્ટ માટે આવી શકે તે પ્રમાણે ટાઈમસેટ કરી નક્કી કર્યો અને ટ્રીટમેન્ટ (સીટીંગ) માટે રેગ્યુલર અને ઈન ટાઈમ આવવા ખાસ જણાવ્યું. નેકસ્ટ ડેથી ડૉ.કૌશલે કલ્પની કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા સીટીંગ શરૂ કરી કલ્પનો સ્ટડી માટેનો ઈન્ટરેસ્ટ ફ્રીયેટ કરી સ્ટડી એજ્યુકેશનનું ઈમ્પોર્ટન્ટ વધુ સારી રીતે સમજતો કર્યો. સીટીંગ રેગ્યુલર ચાલતા કલ્પ વગર કીધે ટાઈમસર સ્કૂલે જવા તૈયાર થવા લાગ્યો. ભણવાનો ઈન્ટસ વધવા લાગ્યો અને હોમવર્ક તથા એકસ્ટ્રા સ્ટડી પોતાની મેળે કરવા લાગ્યો. આમ થતા જયભાઈ અને કાવેરીબેનનો ડૉ. કૌશલ અને તેમની સારવાર હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ પરનો વિશ્વાસ વધવા લાગ્યો. કલ્પ હવે સીન્સીયર થતો ગયો, ફુટબોલ રમવા કે અન્ય કોઈ જીદ કેડી માંડ પણ કરતો બંધ થઈ ગયો. પેરેન્ટસ સાથેનો તેનો વ્યવહાર સારો થઈ ગયો. સ્ટડીમાં ઈમ્પ્રુવ થવા લાગ્યો, દશ સીટીંગ્સમાં તો કલ્પ બદલાઈ ગયો.તેનામાં આવેલા ચેન્જીશથી સ્કૂલમાં, કલાસીસમાં તેની વેલ્યુ વધી ગઈ. બધા સર અને ટીચર્સો સાથે દરેક સ્ટુડન્ટો સાથેના સંબંધો સારા થઈ ગયા. એક બ્રીલીયન્ટ સ્ટુડન્ટ તરીકે ઓળખાવા લાગ્યો. કલ્પમાં આવેલા સુંદર ચેન્જીશને લીધે જ તે ડૉ.કૌશલ તરફથી આપવામાં આવતા દરેક સજેશનોને સીન્સયરલી ફોલો કરતો અને તેને અનુભવ્યું કે ડૉ.કૌશલે કહ્યું હતું તેમ વીશ સીટીંગ્સમાં તો કલ્પ તેની વિચારો અને સમજણશક્તિમાં અનબીલીવેબલ ચેન્જીશ આવતા આખી સ્કૂલમાં કલ્પ ફેમશ થઈ ગયો. કલ્પે તેના પેરેન્ટસને કહ્યું કે,ડૉ.કૌશલ સરને જ ફોલો કરીશ, તે જ મારા સાચા ગુરૂ છે. વીસ દિવસમાં મને બદલી નાખ્યો. દરેક વાતને સાચી રીતે સમજતો કર્યો. સીંપલી ડૉ.કૌશલ સર ઈઝ એન અનબીલીવેલ કલ્પના ઉપરોકત શબ્દો તેના મધર કાવેરીબેને જ્યારે કહ્યા ત્યારે તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને કહ્યું અમને કલ્પના પણ નહોતી કે અમારો કલ્પ આટલો બદલાઈ જશે. આને માટે તમે અને ડૉ.જલપાએ જે મહેનત કરી છે તે બિરદાવવા મારી પાસે કોઈ શબ્દો નથી. તમે ભાઈ-બહેને હોમિયોપેથી સાથે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગનું જે જ્ઞાન લીધું છે તેનો અમે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ.થેંકયુ વેરી મચ ડૉટર.. સ્ટુડન્ટોના પ્રોબ્લેમ સોલ કરવામાં કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તેમજ હોમિયોપેથી હેલ્પફુલ થઈ શકે છે.વધુ માહીતી માટે મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.