વિદ્યાર્થીઓને ઓવરઓલ ઈપ્રુવ કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

આપણે જાણીએ છીએ કે દુનિયા અનેક ખૂબીઓથી ભરેલી છે, જેમાંથી કેટલીક ખૂબીઓ આપણને ખબર છે પણ એવી અનેક ખૂબીઓ જે આપણા જીવનનો એક ભાગ છે, આપણા અનેક સગા સંબંધીઓ, મિત્રો, પડોશીઓમાં જે આપણને જાેવા મળે છે દાત. કોઈની હાઈટ વધારે છે તો કોઈની ઓછી, કોઈ ખૂબ જાડા છે તો કોઈક સાવ દુબળા પાતળા, કોઈ રૂપાળા છે તો કોઈ શ્યામ, કોઈ હોશીયાર છે તો કોઈ ઠોઠ આવુ બધુ જાે વિચારવા બેસીયે તો પાનાઓ ભરાઈ જાય. અહી જરૂરી એ છે કે આપણે જાે કદાચ કોઈ બાબતમાં વીક હોઈએ તો તે દૂર કરવાના સાચા પ્રયત્નો કરવા જાેઈએ. કુદરતે દરેક માનવીઓ ઠાંસી ઠાંસીને અનેક શકિતઓ ભરી છે જેને આપણે શુષુપ્ત શકિતઓના નામથી ઓળખીએ છીએ. દરેક માનવી પોતાનામાં રહેલી આવી સુષુપ્ત શકિતઓના નામથી ઓળખીયે છીએ. દરેક માનવી પોતાનામાં રહેલી આવી સુશુપ્ત શકિતઓના ઉપયોગથી પોતાનામાં રહેલી ખૂબીઓ ઉપયોગમાં લઈ ગણત્રી કરતા અનેક ગણા વધુ સારા કામો કરી શકો છો, જેને માટે અનુભવી હિપ્નોથેરાપીસ્ટ અને માઈન્ડ પ્રોગ્રામર ની સહાય લઈ શકો છો, જે તમારા જીવનને બદલી શકે છે.
ફોન પર નકકી કરેલી એપોઈન્ટમેન્ટ મુજબ ૬૦-૬ર વર્ષના વડીલે તેમની ઓળખાણ આપણા કહ્યું હું મનસુખભાઈ મહેતા, આ મારી વાઈફ ઈન્દુ અમે અમારા સાથે થોડી વાત કરી તેને બોલાવશું અમારો ગ્રાન્ડસન માટે
તમારી પાસે આવ્યા છીએ, તેને બાહર બેસાડયો છે. તમારી સાથે થોડી વાત કરી તેને બોલાવશું અમારો ગ્રાન્ડસન અર્પીત તેર વર્ષનો છે. ભણવાનું છોડીને બાકી બધા કામમાં બહુ હોશિયાર છે. મોબાઈલ, કોમ્પયુટર, ઈનડોર-આઉટડોર ગેમમાં માસ્ટર છે. હીસ્ટ્રી સીવીકસ ફેવરીટ સબજેકટ હોવા છતાં તેમાં ફેઈલ થાય છે. તે કોઈની કોઈ પણ વાત સાંભળવા કે સમજવા તૈયાર જ નથી.ખૂબ જીદ્દી છે અનેક વાર બધાએ સમજાવ્યું પણ બધુ નકામુ. અમને ખબર છે તમારી પાસે પાવર છે જે આવા દરેકને ઈપ્રુવ કરી શકે છે અમે અર્પીતને કહ્યું છે કે તમે મારા ભાઈના ફેન્ડ છો , દરેક ફિલ્ડમાં આગળ વધવા જેમને તમારૂ ગાઈડન્સ મળે તે એકસપર્ટ થઈ જાય છે, અર્પીતને તમે તમારી રીતે હેન્ડલ કરજાે અમે ઈચ્છીયે છીએ કે અર્પીત તમારી પાસે પોતાની મેળે રેગ્યુલર આવે અને સ્ટડી સાથે ઈન જનરલ ઈપ્રુવ થાય તેમજ જીદ ન કરે.
મનસુખભાઈની વાત પુરી થતા અમે તેમને અર્પીતને બોલાવવા કહ્યું , એટલે અર્પીતને લાવી તેની ઓળખાણ કરાવતા કહ્યું અમારા અર્પીતને તમારો સ્ડુડન્ટ બનાવો. અર્પીત સુખી ઘરનો છોકરો છે તે તેના કપડા તેની સ્ટાઈલ અને સારા હાઈટ બોડીને લીધે તેની એકચ્યુલ ઉંમર કરતા મોટો લાગતો હતો. અર્પીતે કહ્યું મને આઉટડોર ગેઈમ રમવાનો શોખ છે પણ અમારી સોસાયટીમા ગ્રાઉન્ડ જ નથી, જયાં અમે લોક રમી શકીએ કાર પાર્કીગનો નાનો ભાગ છે ત્યાં નાના છોકરા રમતા હોય છે. મને બાસ્કેટબોલ અને હોકી રમવાનો શોખ છે જે મહિને બે મહિને માંડ એકાદ વાર રમવા મલે છે. સ્ટડી કરવો ગમે છે ? જવાબમાં પહેલા સ્ટડી કરવો ગમતો હતો, હવે તો ગમે કે ન ગમે આખો દિવસ સ્ટડી કરવો પડે છે. સીડયુલ એટલો ટાઈટ હોય છે કે બીજુ કાંઈ કરવાનો ટાઈમ જ નથી મલતો. સ્ટડી કંપલસરી કરવો પડે છે, મમ્મી-પપ્પા કહે છે સ્ટડી કર્યા વગર તો ચાલશે જ નહી મારે મોર્નીગ સ્કૂલ છે. બપોરે ૧-૩૦ વાગે આવીને ફ્રેશ થઈને જમવાનું પુરૂ પણ ન થયું હોય તેવામાં ટયુશન ટીચર આવી જાય, પછી હોમવર્ક સ્કૂલ અને ટયુશન ટીચરનું , ઓલ્ટરનેટ ડે ડ્રોઈગ ટીચર અને મરાઠી ટયુશન ટીચર કેટલાક દિવસો સુધી ગ્રાઉન્ડમાં સોસાયટીના ફ્રેન્ડસને મલવાનો પણ ટાઈમ નથી મલતો, આવો સ્ટડી શું કામનો ? જેને લીધે ફ્રેન્ડસને મલવાનો સ્પોર્ટસ રમવાનો કે કયાય ફરવા જવાનો પણ ટાઈમ ન મલે. એટલે અમે જવાબમાં કહ્યું કે જાે તમને ફ્રેન્સને મલવાનો ,સ્પોર્ટસ રમવાનો આઉટીગનો અને તમારી પસંદગી અધર એકટીવીટી કરવાનો ટાઈમ આપવામાં આવે તો સ્ટડી ગમશે ? ઓબીયસબી ..એટલે અમે કહ્યું કે તો પછી આ બધુ કરી શકાય તેની ટ્રેનીગ લેવા લગભગ ૧ર-૧પ દિવસ તમારે અમારે ત્યાં આવવું પડશે એટલે અર્પીતે તરત ‘હા’ પાડી અને પુછયું કયારથી આવવાનું છે અને કેટલા વાગે ? જાે કે ટયુશન ટીચરોને પુછવું પડશે એટલે અર્પીતના દાદાજી મનસુખભાઈએ કહ્યું તું એની ચીંતા ન કર, હું વાત કરી લઈશ અર્પીતની પોઝીટીવ રીસપોન્સ જાેઈ દાદા દાદીને ઘણો આનંદ થયો અને તેમણે કહ્યું સાહેબ, આવતીકાલથી જ અર્પીતની ટ્રેનીગ શરૂ કરી દો અમારે કેટલા વાગે આવવાનું અને શું લાવવાનું તે બધુ લખાવી દો એટલે કાલથી જ અમારા અર્પીતની ટ્રેનીગ શરૂ થઈ જાય, ડો જલપાએ કહ્યું કે તમારે રોજ રાત્રે આઠ વાગે આવવાનું અને અર્પીતને કહ્યું કે એક પેપર પર તમારા જે કોઈ પ્રોબલેમ છે તે ટુંકમાં લખીને લાવવાના, સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ લાવવો
બીજા દિવસે રાત્રે અર્પીત દાદાજી મનસુખભાઈ સાથે ટ્રેનીગ માટે આવી ગયો. ડો. જલપાએ આ ટ્રેનીગ વિષેની વિગતવાર માહીતી આપી, આ ટ્રેનીગ એકદમ ઈઝી અને ઈન્ટરેસ્ટીગ લાગતા અર્પીત સો ટકા સહકાર આપી ઈપ્રુવ થવા ઉતાવળો થયો ડો. જલપા એ માઈન્ડ બોડી રીલેકસેશન શરૂ કરી અર્પીતને આગળ વધી ગઈ તેમ તેમ અર્પીતમાં ઈપ્રુવમેન્ટ આવવા લાગ્યું અર્પીત ઘરના બધાને સપોર્ટ કરવા લાગ્યો દરેકની વાત સાંભળવા લાગ્યો અને સમય સાથે આગળ વધવા લાગ્યો , દરેક કામ ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કરતા તેને ફ્રેન્ડસને મળવાનો, રમવાનો ટાઈમ મલવા લાગ્યો એટલે અર્પીતનો સ્ટડીમાં ઈન્ટરસ્ટ વધવા લાગ્યો. અર્પીતમાં આવતા ઈપ્રુવમેન્ટથી તેના પેરેન્ટસ્‌ પણ વિચારમાં પડી ગયા. અર્પીતને પણ આ ટ્રેનીગમાં વધુ રસ પડવા લાગ્યો અને ડો. જલપા તરફથી આપવામાં આવતી દરેક ઈન્સટ્રકશનને ફોલો કરવા લાગ્યો આમ નિયમિત ટ્રેનીગથી અર્પીતમાં તેના બીહેવીયરમાં સારા એવા સુધારા આવતા દાદા દાદી તો જાણે ચીંતામુકત થઈ ગયા અને જેટલા મલે તેટલાને ડો. કૈાશલ. ડો. જલપા કે બી કુમાર પાસે ટ્રેનીગમાં મોકલવાનું સજેશન આપવા લાગ્યા.કેમકે માત્ર પંદર દિવસની ટ્રેનીગે અર્પીતમાં એ ચેન્જ લાવી લીધો જેના વિષે કદાચ ઘરના કોઈએ વિચાર્યું ન હતુ. આવા સુંદર ચેન્જીસ લાવવા મનમાં ઘર કરી ગયેલા ખોટા ડર કે વહેમ દુર કરવા માનસિક કે મનોશારીરિક સમસ્યાઓમાંથી મુકત થવા સંપર્ક કરો. બી.કુમાર ડો. કૈાશલ બી.શાહ-ડો. જલપા બી. શાહ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.