પરિવારની ઉંઘ ઉડાડતા બાળકની જીદ દુર કરવી છે ?

સંજીવની
સંજીવની

તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે ? જાે તમે સારી રીતે સ્ટડી કરો તો મને લાગે છે કે તમારે કાંઈ પેરેન્ટસ પાસે માગવું જ ના પડે. ડૉ.કૌશલે પુછયું પવન સાચું કહેજાે તમારા ભાઈ સુમને બાઈક માગ્યું હતું ?ના, પવને કહ્યું, ડૉ.કૌશલે પવનને સમજાવતાં કહ્યું તમારા પેરન્ટસને લાગ્યું કે તમારા મોટા ભાઈ સુમનને બાઈકની જરૂર છે એટલે તરત જ તેના માટે બાઈક પરચેઝ કરી તેને આપ્યું.તમે હજી એઈજમાં નાના છો તમે ઈચ્છો તો પણ લાયસન્સ ન મળે. એટલે હમણાં બાઈક લેવાની ઉતાવળ કરવી નકામી છે. પવને આરગ્યુમેન્ટ કરતાં કહ્યું.અમારા એરીયામાં મારા કરતાં નાના પણ બાઈક ચલાવે છે.કોઈ પુછતું નથી. એટલે ડૉ.કૌશલે થોડો ટાઈમ બાઈક કે બીજી કોઈપણ વસ્તુની ડીમાન્ડ ન કરવા સમજાવ્યું અને બેટર સ્ટડી કરવા કહ્યું. પવને જણાવ્યું કે, મને ભણવું ગમે છે પણ બધું સમજાતું નથી એ બધુંયાદ પણ નથી રહેતું. બોર થવાય છે. ડૉ. કૌશલે કહ્‌ કે, આ બધા પ્રોબ્લેમ દુર થઈ જશે. પવન કન્વીન્સ થઈ ગયો અને તેને રેગ્યુલર આવવા તૈયારી બતાવી એટલે પુરસોત્તમભાઈ અને શોભાબેનના ચહેરા મલકી ઉઠયા.હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગના બીજા અનેક ફાયદાઓ અને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશેની ડીટેલો આપી. આ સુંદર મનોવિજ્ઞાનનો પરિચય કરાવ્યો અને આ ટ્રીટમેન્ટ સીટીંગ દરમ્યાન કેવી રીતે ફાયદાઓ મળી શકે છે તે સમજાવતા કહ્યું કે આ ડ્રગલેશ થેરાપી છે એટલે કોઈ દવાઓનો ઉપયોગ થતો નથી કે કોઈ દવાઓ નથી આપતા કે નથી પ્રિસ્ક્રાઈબ કરતા અર્થાત આની કોઈ સાઈડ ઈફેકટ કે આફટર ઈફેકટ હોતી નથી. આ બધું જાણ્યા પછી પવનનો અને તેના પેરેન્ટસનો ડૉ.કૌશલ, ડૉ.જલપા અને તેમની થેરાપી પરનો વિશ્વાસ વધી ગયો. પવન ફાયદાઓ લેવા ઉતાવળો થયો અને આજથી અત્યારથી જ ટ્રીટમેન્ટ શરૂ કરવા રીકવેસ્ટ કરી કહ્યું જાે અત્યારે એડજસ્ટ ન થતું હોય તો તમે કહેશો તેટલા વાગે ફરી આવીશ પણ પ્લીઝ, આજથી જ મારી ટ્રીટમેન્ટ શરૂ કરો. પવનની ઈચ્છાનું માન રાખવા તેને સાંજે સાડા છ વાગે ટ્રીટમેન્ટ માટે બોલાવ્યો એટલે તેના પેરેન્ટસે ડૉ.કૌશલ અને ડૉ.જલપાને કહ્યું કોઈનું કીધું ન કરનારો, પરાણે પરાણે ભણનારો અને તેની ડીમાન્ડ કરેલી વસ્તુ ન મળે ત્યાં સુધી ધમાલ કરી ઘરનાને હેરાન કરનારને તમે થોડી વારમાં જ સમજણ આપીતેને લીધે જ તે તમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવવા તૈયાર થયો છે એ જ અમારે માટે મોટી વાત છે. અમારે હિસાબે આ સફળતાનું પહેલું પગથિયું છે અમને ખાત્રી થઈ ગઈ છે કે તમે પવનને ડેફીનેટ સુધારી દેશો.
પવન તેના મધર સાથે સાંજે સમયસર સીટીંગ લેવા આવ્યો એટલે ફોર્માલીટી પુરી કરી ડૉ.કૌશલે પવનને પુછયું તમારા મનમાં કોઈ સવાલ અથવા બીજું કંઈ પુછવું હોય તો પુછી લો. પવને કહ્યું ના સાહેબ મારૂં માઈન્ડ કલીયર છે.અત્યારે કોઈ સવાલ નથી. જાે કોઈ સવાલ માઈન્ડમાં આવશે તો પુછી લઈશ. ડૉ.કૌશલે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ શરૂ કરી. પવનને આ સાયન્સમાં આ થેરાપીમાં રસ પડયો હતો એટલે પહેલો દિવસ હોવા છતાં સારી રીતે દરેક સજેશનને ફોલો કરતો હતો.પહેલા દિવસની સીટીંગ તેને ખુબ ગમી, સારૂં લાગ્યું, ફોલો કરતો હતો. પહેલા દિવસની સીટીંગ તેને ખુબ ગમી, સારૂં લાગ્યું, પવન સીટીંગ લેવા માટેના ટાઈમમાં પરફેકટ હતો અને રેગ્યુલર પાંચ સીટીંગમાં તેને ભણવાનો ઈન્ટસ્ટન્ટ વધી ગયો.દરેક સબજેકટમાં રસ પડવા લાગ્યો.સીટીંગ કન્ટીન્યુ થતા તેની મેમરીમાં સારી એવી ઈપ્રુવમેન્ટ અનુભવવા લાગ્યો.હવે બધું યાદ રહેવા લાગ્યું. કેમ કે બધું સારી રીતે સમજાવા લાગ્યું હતું. દશ સીટીંગ પુરી થતાં સુધીમાં તે ભણવામાં અને સ્વભાવે સારો એવો ફરક પડી ગયો.હવે ન કોઈ ડીમાન્ડ હતી ન કોઈ વાતની જીદ.પંદર સીટીંગો પુરી થતાં સુીમાં ભણવામાં તો હોંશિયાર થયો જ સાથે ઘરના બધા સભ્યો સાથે પણ પહેલા કરતાં વધુ રીસ્પેકટથી વાત કરતો અને દરેકની વાત સાંભળતો. છેલ્લા કેટલાક મહીનાઓમાં બધાની નજરમાંથી ઉતરી ગયેલો પવન હવે બધાનો ચાહીતો પ્રિય થઈ ગયો એટલે પુરસોત્તમભાઈ અને શોભાબેનની ચિંતા ગાયબ થતાં તેમના આખા પરિવાર વતી ડૉ. કૌશલ અને ડૉ.જલપાનો આભાર માન્યો અને પવને ડૉ. કૌશલ અને ડૉ.જલપાને પગે લાગી કહ્યું મને આશીર્વાદ આપો હું તમારા જેવો થઈ શકું, તમારો ચેલો બની શકું. આમ એક સુખી પરિવારનો લાડલો જવાબદાર થઈ ગયોે. દરેક જાતના માનસિક અને મનોચિકિત્સક રોગોની સારવાર માટે કે સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.