જીવનના ઉતાર ચડાવમાં ઉપયોગી કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

તેનો સાચવવી પડશે, લીના માટે અમારા સમાજમાં સારા ઘરના માગા આવે છે. પણ લીના લવમેરેજમાં ફેઈલ ગઈ છે એટલે તેને લાગે છે કે એરેન્જ મેરેજ કેવી રીતે સકસેસ જશે ? ફરી પાછી મેરેજ લાઈફ ડીસ્ટર્બ થઈ તો ? એના કરતાં હું આમ જ સારી છું એમ કહે છે. ડૉ.કૌશલે લીનાને પુછયું, કે આ સિવાય કોઈ રીઝન છે ? ના લીનાએ કહ્યું..ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ લીનાનેે સમજાવ્યું કે, તમારા મનમાં ઘર કરી ગયેલી આ ખોટી વાત છે. આજે પણ આપણા સમાજમાં ૬૦ ટકાથી વધુ એરેન્જ મેરેજાે થાય છે. વર્ષો પહેલાં તો એરેંજ મેરેજાે જ થતા હતા અને ત્યારે ભાગ્યે જ કોઈ ડીવોર્સ થતા હતા. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમારા મનમાં ખોટા ડર અને ચિંતાઓ દુર કરી શકાશે. તમારે થોડા દિવસો એટલે કે, બાર દિવસ સુધી અહીં રેગ્યુલર ટ્રીટમેન્ટ જેને અમે સીટીંગ કહીએ છીએ તે લેવા ઘરના કોઈ એક સભ્યને કંપની માટે સાથે લઈને આવવું પડશે. આ સીટીંગ ડેફીનેટ તમને હેલ્પફુલ થશે. લીના ભણેલી ગણેલી અને હોંશિયાર હોવાથી તે દરેક વાતોને અનુરૂપ થતા સીટીંગ લેવા કનવીન્સ થઈ.
ડૉ.જલપાએ લીનાને હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે માહીતીઓ આપી અને સીટીંગની પ્રક્રિયા, પ્રોસીજર સમજાવતાં કહ્યું કે, તમે જેમ મને અત્યારે સાંભળો છો તેમ આંખો બંધ કરી મને સાંભળવાની છે. મારા તરફથી જે સજેશન આપવામાં આવે તેને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો, જેટલું થાય તેટલું જ કરવાનું વિગેરે બાબતો કહી લીનાની સીટીંગ્સ શરૂ કરવામાં આવી. લીના પહેલા દિવસથી કોપરેટીવ હતી એટલે દરેક સજેશનોને સીન્સીયરલી ફોલો કરતી. તેના મનમાં પણ નોર્મલ લાઈફ તરફ આગળ વધવાની ઈચ્છા રોજ વધતી જતી હતી. જેને લીના સારી રીતે અનુભવી શકતી હતી. માત્ર છ સીટીંગમાં લીનાના નેચરમાં, તેની વાતચીતમાં, તેના બીહેવીયરમાં પણ સારા એવા ચેન્જીશો આવતા તેને અને તેના પેરેન્ટસને આનંદ થયો. જેમ જેમ લીનામાં ચેન્જીશો આવતા ગયા તેમ તેમ લીનાને સીટીંગ વધુ સારી લાગવા માંડી અને આ સાયન્સમાં તેનો ઈન્ટરસ્ટ વધતો ગયો. દશ સીટીંગ થતાં તો લીનાએ તેની મમ્મીને કહ્યું તારી વાત સાચી છે. હું કયાં સુધી આમ સીંગલ રહીશ ? મેં નક્કી કર્યું છે કે તમે મારા માટે જે નક્કી કરશો હું તેમજ કરીશ.. તમે કહેશો ત્યાં મેરેજ કરીશ.
લીનાની વાત સાંભળી તેના મધર ગદગદ થઈ ગયા અને કહ્યું બેટા તારા માટે સારામાં સારો છોકરો અને એટલું જ સારૂં ઘર ગોતશું. બાર સીટીંગ પુરી થતાં લીના પહેલા કરતાં વધુ એનર્જી સાથે અને પોઝીટીવ એપ્રોચ સાથે રૂટીન લાઈફમાં આવી ગઈ. એટલું જ નહીં સેલ્ફ હીપ્નોટીઝમના બે દિવસીય પ્રેકટીકલ ટ્રેનીંગ વર્કશોપમાં તેનું નામ રજીસ્ટર કરાવ્યું. લીના ખુશ હતી કે તેને રાઈટ ટાઈમે પ્રોપર ગાઈડન્સ અને સીટીંગ મળી તે બદલ તેણે ડૉ.જલપા અને ડૉ.કૌશલનો આભાર માની કહ્યું તમે મને નવી દીશા દેખાડી, મારા માઈન્ડને ટ્રેઈન કર્યું. કલીન કર્યું, નહીંતર ખોટી વાતો મને હેરાન કર્યા કરત ઉપરાંત ઓવરઓલ ઈમ્પ્રુવ મારી આ નવી જીંદગી તમને આભારી છે.માનસિક મનોશારીરિક રોલગોની સારવાર કે સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા બી.કુમાર, બી.ડૉ.કૌશલ બી.શાહ, ડૉ.જલપા બી.શાહનો સંપર્ક કરવો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.