હિંમતનગરના એસટી બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ નજીક રોડ પર ઉભો રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જુના દેવપુરામાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ઉમેશ ઉર્ફે ડેકો બાબુભાઈ રાવળને ઝડપી લીધો હતો. ત્યારબાદ એ ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.