શ્રી શામળદાસ નાયકને માત્ર ૧૭ જ દિવસમાં મળી નિરાધાર વૃધ્ધ સહાય
રખેવાળન્યુઝ સાબરકાંઠા : કોરોનાના કપરા કાળમાં વહિવટી તંત્ર દ્રારા નાગરીકોના હિત માટે ખુબ જ ઝડપી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.જે જ\રીયાતમંદ લોકોને સરકારની યોજનાઓના લાભ ઝડપ આપી શકાય. હિંમતનગરના શામળદાસ નાયકના પત્ન કૌશલ્યાબેન નાયકને વૃધ્ધાવસ્માં કોરોના તા તેમનુ સારવાર દરમિયાન દુઃખદ અવસાન હતું. પત્ન કૌશલ્યાબેન નાયકના મૃત્યુ શામળદાસ નાયક વૃધ્ધાવસ્માં સાવ નિઃસહાય બની ગયા હતા આ નિસહાય અવસ્માં જિલ્લા વહિવટી તંત્ર દ્રારા મદદ માટે હાકરવામાં આવ્યો. ઓછુ ભણેલા અને સરકારની યોજનાઓની જાણકારીના અભાવે સહાયના લાભ વંચીત ના રહી જાય, તે માટે જિલ્લા સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા કોરોના વોર \મના નોડલ અધિકારી તરીકે નિમણૂંક પામેલા અજમાયશી ના.કલેક્ટર સુરજભાઇ બારોટે લાભાર્ને તાત્કાલિક સહાય કરવા માટે મામલતદારશ્રી ને જણાવ્યું હતું. જે શામળભાઇને તેમની પÂત્નના મૃત્યુના ૧૭ જ દિવસમાં વહિવટી તંત્ર દ્રારા ઘરે જઈ નિરાધાર વૃધ્ધ સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
જે તેઓ સરળતા પોતાનો જીવન નિર્વાહ કરી શકે.જિલ્લા વહિવટી તંત્ર દ્રારા દિવસ-રાત નાગરીકોની સુખાકારી માટે કામ કરવામાં આવી રહ્યા છે.સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને સરકારની સંવેદનશીલતાનો અનુભવ જિલ્લાના છેવાડાના માનવીને વહિવટી તંત્ર કરાવી રહ્યું છે.