મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : ભારતના યશસ્વી પ્રધાન સેવક અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિનનીખુબ શુભકામના સાથે સેવા સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે જિલ્લા મહામંત્રી શામળભાઇ પટેલની અધ્યક્ષતામાં અને મોડાસા તાલુકા ભાજપા પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી અંકિતભાઇ પટેલ આર.એમ. પટેલની ઉપસ્થીતિમાં દર્દિઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતુઁ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.