તલોદના રોજડ નજીક ચોરીના મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તલોદના રોજડ નજીક બાતમીના આધારે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તલોદ પોલીસ સ્ટેશનની હદમાં બનેલા મોબાઈલ ચોરીના ગુનાને શોધવા માટે ટેકનીકલ સર્વેલન્સ અને મોબાઈલ પોકેટ કોપ આધારે એલસીબીની ટીમ તપાસ કરતી હતી. તે દરમિયાન બાતમીદારો સંપર્ક કરતા સ્ટાફના નીરીલકુમારને ખાનગી બાતમી મળી હતી કે, જયેશ બાબુભાઈ દેવીપુજક (રહે-ભુખેલ રોડ,રેલ્વે ફાટક પાસે,બાયડ)એ મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. તેના વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.