વાવના દિપાસરા મુકામેથી કોલ સેન્ટર ઝડપાતા આર.આર.સેલની ટીમે મહિલા પુરુષો સહિત 16 આરોપીઓ ને ઝડપી લીધા હતા. જ્યારે કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર આરોપી સ્વપ્નિલ ઉર્ફે શયમ પટેલ ફરાર થઇ ગયો હતો. જોકે બીજા દિવસે આર.આર.સેલના પી.આઇ.લક્ષમણ સિંહ બોડાણા એ 16 આરોપીઓને રિમાન્ડ માટે વાવની નામદાર કોર્ટમાં રજૂ કરી ને 10 દિવસના રિમાન્ડની માંગ કરતા નામદાર મેજી.સાહેબે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આ બાબતે તપાસ અધિકારી એ રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જોકે રીમાંન્ડ દરમિયાન અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
- February 2, 2025
0
577
Less than a minute
You can share this post!
editor

