પ્રભુને લાંચ ?

રસમાધુરી
રસમાધુરી

ત્યારે ગધાનંદજીએ નક્કી કરેલું મારી જમાતના સૌનું યુનિયન બનાવીશ અને બધા અમારા માલિકોની એવી પીટાઈ કરાવીશ કે પણ ગધાનંદજી પાસે ઝાઝું નાણાંભંડોળ ન હોવાના લીધે શકય બન્યું ન હતું.જાેકે ગધાનંદજીએ કોઈ બેેંકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરેલો પણ એ તો પ્રયાસ કરેલો પણ એનો પ્રયાસ કાચો પડી ગયેલો.બેંકના મેનેજરે ગધાજીની વાત સાંભળવાનો સ્પષ્ટ ઈન્કાર કરેલો ત્યારે ગધાનંદજીએ બેંકના પગથિયાં ઉતરતાં સિકયુરીટી ગાર્ડ સમક્ષ બબડાટ કરેલો. બેંકોય ખરી છે આ ચુનિયા ચતુરીયાઓને ઢગલો લોન આપે છે.જયારે મારા જેવા પ્રતિષ્ઠીતને ઈન્કાર કરે છે. ન જાણે સઘળે શું થવા બેઠું છે ?
એ ગધાનંદજીએ સૂત્ર પોકાર્યું ને અત્ર,તત્ર વાહ વાહ વાહ થઈ ગઈ.
જય હો ગધાનંદજી.. પ્રાણી જગતમાં આપનો મહીમા ંકંઈક ઓર છે ?
એક જણો બોલ્યો ગધાનંદજી અહીં આગળ પણ પોતાનું મોં ઉંચુ કરીને પ્રલંબ સૂર વહાવવા જતા હતા પણ પરંતુ બીજાએ કહ્યું ‘બધે હોંચી હોંચી ન કરો.. સારૂં નહીં..
ગધાજી માની ગયા જાત પર સંયમ મુકયો.
ત્યારે એ ટાણે એકઠા થયેલા પ્રાણીઓ પંખીઓ પ્રભુ પાસે જઈને પોકાર કરે એ પહેલાં એક આગેવાને આગળ આવીને કહ્યું, ‘્‌પ્યારા બંધુઓ,
આપણી પાસે થોડોક સમય છે. કોઈ જાે પોતાના મત રજૂ કરવા માગતા હોય તો આગળ આવે અને સંબોધન કરે. વાત ફરી વળી.
હાજર સૌએ એકબીજા સામે જાેયું. બધાને માણસ જાત પ્રત્યે ખુબ જ ફરીયાદો હતી.થેલો ભરાય એટલી ફરીયાદો હતી પરંતુ આગળ કોણ આવે ?
એકબીજા સામે જાેયું. કેટલીક ક્ષણો પસાર થવા માંડી.
ત્યાં તો.. એક બંદરાનંદજી હુપ હીક હૂપ હીક કરતાંક આગળ આવ્યા.. આ તરફ સૌને થયું હાશ..આખરે કંઈક તો બોલવા માટે..મનન વાતને કહેવા આગળ આવ્યું ખરૂં..
બંદરાનંદજી એમની ખાસીયત ખુબ મુજબ સીધો જ જંપ મારી ખુરશીને. બદલે મોટા ટેબલ પર ગોઠવાઈ ગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.