અસાધારણ શક્તિ ધરાવતા માનવીઓ

રસમાધુરી
રસમાધુરી

અત્યાર સુધી થયેલ શોધોથી એ નિષ્કર્ષ મળે છે કે માનવ જીવન માત્ર આ ધરતી પરજ છે.માનવી પણ વિવિધતાઓથી ભરેલોછે એવા એવા લક્ષણ માનવી આ ધરતીપર પેદા થયા છે કે એમની અસાધારણશક્તિઓની સામે વિજ્ઞાન પણ વામનસાબિત થયું છે. વિજ્ઞાનને માટે પહેલી  કેટલાક એવા લોકો વિશે આપણેજાણવું જરૂરી થઈ પડે છે.મોસ્કો (સોવિયત સંઘ)ના લૌરિકંપ કલેરીજમાં એ ખૂબી હતી કે તે ઈચ્છાકરવા પર શરીરમાં વિજળી એકત્રિત કરી શકતો હતો.જયારે એના શરીરમાં વિદ્યુતભેગી થતી ત્યારે તે લાઈટનો બલ્બ પકડતો ત્યારે તે કાશીત થઈ ઉઠતો હતો.પંખોઅને અન્ય નાના વિજીના ઉપકરણોને પણ પોતાના શરીરની વીજળી વડે ચલાવીશકતો હતો.જાે તે કાગળને  તે બળીને ભસ્મ થઈ જતો હતો.એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક થઈ ગયા ‘થુરી ગેબર’ એમનામાં એક અદ્‌ભુત શક્તિહતી કે તેઓ પોતાની ખોની  લોખંડના સળીયાને તોડી શકતા હતા. તેદોડતા ઘોડાને પોતાની આંખોની શક્તિ વડે રોકી દેતા હતા.એમની આંખોમાં એવીકઈ  હતી કે તેઓ અસંભવ કાર્ય પણ કરી શકતા હતા એનો કોઈ પણ જવાબવૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા ના મળ્યો અને એ વિશે સ્વયં રીગેલર ણ કાંઈ બતાવીશકયો નહીં.ગ્રીનવુડ (અમેરીકા)નો હેરોલ્ડ હીલ નામની એક વ્યક્તિને બિલકુલ ઠંડીનહોતી લાગતી. એવું જાણવા મળે છે કે,  માં એની પર ર૦,૦૦૦ વોલ્ટની આકાશીય વીજળી એની પર પડી હતી.એ સમયે એને બચાવી તો લેવામાંઆવ્યો પરંતુ પછીથી એને ડી  જ બંધ થઈ ગયું.તે તેના પ્રદર્શન દ્વારાશૂન્યથી માઈનસ ૧૪ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં પણ તે શરીર પર એક પણ વસ્ત્રપહેર્યા વગર માન્ય રહ્યો હતો.એક બ્રિટીશ જહાજ કર્મચારી પુન લીમને બ્રિટીશ શાહી સન્માન ‘બ્રીટીશઅંપાયર મેડલ’ આપવામાં આવેલો. એણે ઈપણ કારનું સાહસિક કાર્ય કર્યુંનહોતું પરંતુ એણે ૧૯૪૩ ના બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એક બ્રિટીશ જહાજ પરસાધારણ કર્મચારીના રૂપે કાર્ય કર્યું તું.જર્મનીના હુમલાના કારણે તે જહાજ ડૂબીગયું. પુનલીમ જહાજની લોખંડની પાઈપ પકડીને લટકી રહ્યો હતો.આ એક માત્રએ જહાજનો વીત પ્રાણી બચ્યો હતો.તે જહાજના લાકડા પર સમુદ્રમાં મહીનાઓ સુધી અહીં તહીં ભટકતો રહ્યો.તેને કોઈ જ કીનારો જ નજરે ચડતો હોતો.જહાજ ડુબ્યાના ૧૩૩ મા દિવસે તે બ્રાઝીલના માછીમારોની નજરે ચડયો એમાછીમારો એને પોતાની સાથે લઈ ગયા તે ખૂબ જ ગંભીર તે બીમાર અનેકમજાેર હતો.એનો ઈલાજ કરવામાં આવ્યો તે આટલા બધા દિવસ સુધી ખાધાપીધા વગર કેવી રીતે જીવતો રહ્યો આ વાત ર  હેરાન થઈ ઉઠયા હતા.તેને જીવતો અને એની વિલક્ષણતાને લીધે બ્રીટીશ સરકારે એને પદક આપીનેસન્માન કર્યું હતું.વિયેટનામના એક  પીઠ પાછળ કમરથી નીચે આવેલા હાડકાં નીચેએક ફૂટ લાંબી પૂંછડી હતી. પૂંછડી માંસલ હતી.બાળક પોતાની મરજી વડે તેનેઆમતેમ હલાવી શકતો હતો.કેટલાક લોકોમાં એવી પણ ક્ષમતા હોય છે કે તેઓપોતાના કાન પોતાની મરજી વડે હલાવી શકતા હોય છે.રિપ્લેની પ્રસિદ્ધ પુસ્તક ‘બીલીવ ઈટ ઓફ નોટ’ માં કોઈ વ્યક્તિનું વર્ણન મળીઆવે છે કે એને જૂના જમાનામાં રોમમાં વીસ હજાર કોના  વિશેષજ્ઞઈરાસ્મસ વિલ્સને એવા લગભગ ૯૦ લોકોની શોધ કરી કે જેના માથા પર શિંગડાહોય, ૧૯ મી સદીમાં પાલ રોડ્રિંગ્સના માથા પર  ચાર ઈંચ લાંબા શીંગડાં હતા.તે પોતાના માથાને ઢાંકવાને માટે એક ખાસ પ્રકારની ટોપી પહેરતો હતો.ઈટાલીના સીસીલ ટાપુ પર માં એક લૈટિન પરિવારમાં એક બાળ-કનો જન્મ થયો.જેના ત્રણ પગ હતા.ફ્રેંક નામનો આ બાળક ત્રણ પગ વડે ચાલતોહતો. જેમ જેમ  થતો ગયો તેમ તેમ વચ્ચેનો પગ નાનો રહી ગયો પરંતુ તેનાના પગને સ્વતંત્રતાથી હલાવી શકતો હતો.એણે પોતાના જીવનમાં ઘોડેસ્વારી,સાઈકલીંગ અને ફૂટબોલ જેવી રમત પણ રમી હતી.દક્ષિણ ચીનમાં એક ખેડૂત પરિવારના ત્રીજા ભાગના લોકોની પગમાં એડીનહોતી.આ પ્રકારે આફ્રિકાની જાંબોજી વિસ્તારના એક કબીલાના પરિવારોમાં ઘણાખરા લોકોને પગમાં બે તળીયા હતા.તેઓ સાનીથી ચાલી શકતા હતા પરંતુદોડવામાં એમને ઘણી જ મુશ્કેલી પડતી હતી.વૈજ્ઞાનિકો આ અનહોની પર સંશોધનકરી રહ્યાં છે.સોવીયેત ઘના રાજય યુક્રેનમાં એક વિલક્ષણ બાળક રહેતો હતો.તેનું નામનાશા હતું.એનામાં ગજબની વિદ્યૃત શક્તિ હતી.જયારે પણ એના શરીરમાં દ્યૃતઉર્જા પેદાથતી ત્યારે એની નજર સામે જે કોઈ ચીજ આવે તો તે ભસ્મ થઈ જતીહતી. આ કારણોસર એના ઘરની ઘણી બધી જવસ્તુઓ  રાખ થઈ ગઈહતી. જાપાનની એક યુવતી સીચોરી તાનાકાની નજર એકસ-રે જેવી તીક્ષ્ણ હતી.તે જમીનમાં ઘણી જ ઉંડી જગ્યા સુધી શકતી હતી અને તે એ બતાવી શકતીહતી કે ધરતીની અંદર શું છે ? એટલું જ નહીં તે આંખો બંધ કરીને રંગ બતાવી દેછે.એકવાર એની ખો પર પટ્ટી બાંધીને રંગબેરંગી મીણબત્તીઓ આપી અનેએણે એક પછી એક દરેક રંગની મીણબત્તીઓ બનાવી દીધી.આ પ્રકારે ચીનના લ યાંગ નામની વ્યક્તિ પણપોતાના વિલક્ષણનેત્રશક્તિનો માલિક હતો.તેની આંખોમાં પર દિવાલની આરપાર,જમીનની નીચેસ્પષ્ટ જાેઈ વાની મતા હતી.ક


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.