સહનશક્ત અને આપણે

રસમાધુરી
રસમાધુરી

આજકાલ માણસની સહનશક્ત વધી છે કે ઘટી છે એ છોડો પણ ભૈ બિચારા મોં પર લાફો મારીનેય સહન કરે છે. આમ તો સ્ત્રીઓને સહનશક્તની મૂર્તિ કહે છે. સાચું ખોટું રામ જાણે પણ હકીકતમાં પુરૂષો સહન કરે છે. પુરૂષો કંઈ કેટલુંય સહન કરે છે તોય એ બિચારા કદી પણ સહનશક્તની મુરત કે મૂર્તિ કહેવાતા નથી. તમે તમારી જાતને જ પુછજા. તમે કેટલું બધું સહન કરો છો. આ મામલે સ્ત્રીઓને સરખા વર્ષે એ તો તડ અને ફડ..ફટાસ અને ફૂ.. તમારી પાડોશણ સ્ત્રીઓ જા તમારી સામે તમે એને જોઈને કશું બબડયા. એમાંથી રામાયણ થઈ તમે વળી સોરી કહીને કેસને ફાઈલે ચડાવી દેવાની. જા પ્રયાસ કર્યો હોય તો ભલે પણ તમારી પત્ની એ નહીં માને. શકય છે એ સમય મર્યાદા જાળવ્યા વિના જ સર્જીકલ સ્ટ્રાઈક કરી આવશે. તમે સર્જીકલ સ્ટ્રાઈક નહીં કરી શકો. એ વાતને સાબીત કરે છે. તમે સહન કરવામાં સહનશક્ત ધરાવો છો..સ્ત્રીઓ નહીં, ઉનાળાની કાળઝાળ ગરમીની માફક હાઈટેન્શન અને..
પણ પુરૂષો ખુબ સહન કરે છે. ઘર, ગલી બજાર, એની ઓફિસ અરે કયાંક સસરાના ઘેર પણ..એક જમાઈ બિચારાને એમના સસરાના ત્યાં જમવાનું હતું. સસરાએ ઘેર જમવાનું હોય ત્યારે કેટલાક જમાઈઓને હરખની હેલી ચડે છે. તો કોઈક બિચારાને સહન કરવું પડે છે. પુરૂષો સહન કરે છે એમાં આ જમાઈ જેવા સસરાના ઘેર જઈને બેઠા એટલે સસરાએ પહેલાં કેરીનો રસ લેવા મોકલ્યા. રસ લઈને આવ્યા એટલે સાળાની વહુને વાટી દાળનાં ખમણ ખાવા માટે દાઢ ડળકી..સાળાની વહુની દાઢ ડળકે અને કામ ન કરે એ જાઈ જમાઈની તાકાત નથી..રસ લઈ આવ્યા..પછી ખમણ.. ત્યાં સાસુએ વળી કામ સોંપ્યું..મારા માટે બે માથાની ગોળી લઈ આવીને માથું ચડયું છે.. ને જમાઈ બાબુને જવું પડયું..
આ આખાય કાર્યક્રમનો ચીકઠો એ માણસે પત્ની આગળ રજુ કર્યો તો પત્ની કહે, ઓહોહો.. મારા ઘરવાળાના કામો તમે કર્યા એમાં શી નવાઈ કરી ? થાળી ભરીને તો મારા માબાપે તમને જમાડયા છે અને ત્રણ ખાનાવાળાનું ટીફીન ભરી આપ્યું છે… બોલો પુરૂષો.. ખાસ કરીને પતિદેવને સહન કરવું પડતું હોય છે.. અને તેથી જ લાગે છે. આજે માણસની સહનશક્ત કયાંક ઘટી ગઈ છે કે કયાંક વધી ગઈ છે..પણ કેટલું સહન કરે ? એનો કોઈ અંદાજ નથી.. તારીખ થઈ છતાં પગારનો મેસેજ આવ્યો નથી.. પુછાયું તો કહે છે આ વખતે પગાર મોડો છે.. બેંકમાં બેલેન્સ અંગે પુછયું તો જવાબ મળ્યો.. પાંનસો ને પંચાવન છે. જે ગઈકાલે હતું પગારનાં ઠેકાણાં નથી. અને પત્ની જાતજાતની માંગણીઓ કરે છે.લાઈટબીલ ભરવાની તારીખ થઈ ગઈ છે. પત્ની કહે છે, લાઈટો બાળવી છે પણ બિલ મામલે રહળતા નથી. પત્નીને મન હહળતા નથી એટલે જાગતા નથી. પતિને હહળતા નથી એટલે આટલો તો હહળી સળગી રહ્યો છું શું ઓછું છે ?
સહનશક્તની માત્રા તમારી કેવી છે, એક જણાએ મને સવાલ પુછયો ને પછી ભવાં ખેંચાયાં. દાંત ભીંસ્યા.. હોઠ કરડયા.. તેથી પ્રશ્ન પુછનારને લાગ્યું, અભિનયનો એક્કો છે.. પણ પ્રશ્ન પુછનારે ફરી જવાબ માગ્યો. મેં કહ્યું, મારી સહનશક્ત છેક નીચે તળીયે પહોંચી ગઈ છે અને તળીયેથી ઉપર આવવાની શકયતા નથી.
કેમ ભૈ ? મેં એનો તો જવાબ ન આપ્યો.પણ કહ્યું, જા દાળમાં મીઠું ઓછું હોય તો પત્ની.. એ રેણુકા.. રેણકીને રસોડામાં જ જઈ ઝુડી નાખું.. પલંગની ચાદરને જા સળ પડી ગઈ હોય તો પટ્ટે પટ્ટે પલંગમાં પટાબાજી કરવા માંડું.. અને ટીવીમાં જા ટુંકા વ†ો પહેરીને નાચતી છોડીઓને જાતી હોય તો અરરર. તું તો સંસ્કૃતિનો નાશ વાળવા બેઠી છે.. અબ ઘડી બંધ થા નહીં તો…
શબ્દોની મારી ગાડી ધમાધમીએ ચડી હતી ત્યાં પ્રશ્ન પુછનારે કહ્યું, એનો એ અર્થ થયો કે તમારી સહનશÂક્ત ફીંડલું વાળવાની તૈયારીમાં છે.. પણ..
પણ શું ? મેં પુછયું..
તમારી પત્નીને સહનશક્ત કેવી છે એતો કહો.. એણે પુછયું..
ડેન્ઝર…મહાડેન્ઝર.. ભયાનક મહાભયાનક.. મેં કહ્યું.. ને મેં આખી વાત રજુ કરી.. પાડોશીના ડુંગળીના ફોતરા જા મારા આંગણે આવે તો ખલ્લાસ.. અરે કયારે તો પાડોશીના ઘરમાં ઘુસીને..એટલે સર્જીકલ સ્ટ્રાઈક?
જી..હા… સર્જીકલ સ્ટ્રાઈક અને ઉપરથી કહી પણ દે કે થાય એ કરી લેવાનું..

તેની વહુ ઘરમાં ખુબ ઝગડા કરે છે અને તેના પતિને અલગ થવા માટે મજબુર કરે છે એટલે સુધી કે તેમને ખાવાનું પણ આપતી નથી. મારા ગળે આ વાત ન ઉતરી મેં પત્નીને કહ્યું.પણ એનું કંઈ કારણ તો હશે ને ?
કારણ શું બિમાર સાસુ, સાંધાનો ગઠીયો વા થવાને કારણે એ નિઃસહાય મજબુર પલંગમાં પડી રહે તેની દવાઓનો ખર્ચો થાય એ વહુને ગમતું નહીં. તે આઝાદ સ્વચ્છંદ જીવન જીવવા માંગતી હતી. તેણે પતિને ચોખ્ખું કહી દીધેલું તારી માંની સેવા મારાથી નહીં થાય. તારે કરવી હોય તો કર, મને પિયર મોકલી દે. એક તો દવાઓનો ખર્ચો અને ઉપરથી સેવા ? શું આ બધું કરાવવા માટે મારી સાથે લગ્ન કર્યા છે ? તું કંઈ હજારો લાખો કમાતો નથી દુકાનમાં કામ કરીને બે જણનું માંડ પુરૂં થાય એમ છે. તેમાં થનાર આપણા બાળકને શું ખવડાવીશ ? અને શું ભણાવીશ ? મારા બનેવીને જાયા છે તેમને પોતાનો બીઝનેસ છે. મારી બહેન લાખોમાં રમે છે અને મારે તારા આઠ હજાર રૂપિયામાં ઘર ચલાવવું પડે છે ત્યારે તેના પતિએ અલગ રહેવાનું નક્કી કર્યું. હવે આવતો પણ નથી અને પોતાના માબાપને આર્થિક મદદ પણ કરી શકતો નથી.
એવું સાંભળવા મળ્યું છે કે અમુક †ી પુરૂષોએ કાકાને વયસ્કો માટેના નવા કાયદા અંગે કહેલું..તમે બંને દિકરા વહુ વિરૂદ્ધમાં પોલીસમાં ફરીયાદ કરી ભરણપોષણના અધિકારની માંગણી કરી શકે.
ત્યારે કદાચ કાકાએ આંખમાં આંસુ સાથે કહેલું જે દિકરાને લાડ લડાવી દુઃખ, તકલીફો સહન કરી પાલન પોષણ કર્યું, જેની નાની મોટી તકલીફો માટે કોણ જાણે કેટલાય દેવી દેવતાના દરબારમાં જઈ માથું ઝુકાવ્યું જે ચેનની નીંદર લઈ શકે તે માટે તેની માં રાત રાત ભર જાગી એ દીકરાની વિરૂદ્ધમાં શું ફરીયાદ કરવી હજુ આ ઘરડા હાથ પગમાં એટલી તાકાત તો છે જ કે તેના જેવાને પણ બેઠા બેઠા ખવડાવી શકું.
તો બીજી તરફ જ્યારે વહુને લોકોની વાતની જાણ થઈ તો તેણે આખી શેરી માથે લીધી અને બોલવા લાગી. એ પોલીસમાં શું ફરીયાદ કરશે હું જ દહેજની ફરીયાદ કરીશ તો એમને પણ ખબર પડી જશે. દિવસે તારા દેખાઈ જશે.અને ત્યારે સાસુ સસરાએ બંનેથી ડરી જઈ હાથ જાડી રાજીખુશીથી બંનેને વિદાય કરી દીધાં.
જા ભાઈ જા અમારે તમારી પાસે સેવા નથી કરાવવી. તને જેમ ઠીક લાગે તેમ કર. પણ અમને ઘરડાંને છોડ.. અમે તો ગમે તે રીતે જીવીશું પણ ઘરડે ઘડપણ પોલીસ થાણાના આંટાફેરા કયાં ખાવાના ? થોડી તો સમાજમાં આબરૂ રહેશે અને તેમણે રાજીખુશીથી વહુ લાવેલી એ બધો સામાન આપી બંનેને વીદાય કર્યા.
જાવ જયાં રહેવું હોય ત્યાં રહો અમે મરી જઈએ તો પણ આવતા નહીં..અને ત્યારથી આજ સુધી જેમ તેમ ગુજરાન ચલાવે છે. મને તેમના નસીબ અંગે ખુબ અફસોસ થાય છે. ભગવાન કોઈ કોઈના નસીબમાં આવા દુઃખો કેમ લખી દેતો હશે ? માં બાપ પોતાના સંતાનોને કાળજાના કટકાની જેમ કેટલા જતનપૂર્વક પાલન પોષણ કરે છે અને ઔલાદ લગ્ન પછી એટલી નક્કામી અને બેજવાબદાર થઈ જાય છે.
મેં ઉંચે જાઈ કાકાને શોધવાનો પ્રયત્ન કર્યો તો એ એક ખુણામાં જઈ ગાલ પર વહેતાં આંસુ લુછી રહ્યા હતા. એ કદાચ અમને જાણવા દેવા માગતા હતા કે પોતાનો સગો દિકરો હોવા છતાં કોઈ હોટલમાં આ ઉંમરે તે લોકોના એંઠા વાસણો ધોઈ પોતાનું પેટ પાળે છે. કદાચ તેમને પોતાની જીંદગીથી શરમ આવી હશે. હું ઉભો થયો અને તેમની પાસે જઈ ખભા પર હાથ રાખી બોલ્યો..‘કાકા.. આનું નામ જ જિંદગી છે.. આ બધા નસીબના ખેલ છે. તમારે શરમાવાની જરૂર નથી. હું જાઉં છું કે અત્યારે પણ તમારામાં કેટલી સ્ફૂર્તિ અને ખુદારી છે ? પોતાના ભરણપોષણ માટે માણસ ગમે તે કરે પણ કોઈની સામે હાથ ન લંબાવે એ જ સાચો પુરૂષાર્થ છે. એ જ ખરૂં ઈમાન છે મને તમારા સ્વાભિમાન પર ગર્વ છે. આવો આજે આપના વહુ દિકરો સમજી અમારી સાથે જમવા બેસો. કાકી માટે પણ પેક કરાવી લઈશું..
આ સાંભળી તેમની આંખો ઉભરાઈ આવી. મારા ખભે માથું મુકી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. તેમના આંસુથી મારૂં શર્ટ ભીંજાતું રહ્યું.. અને એ જ સમયે મને મારા દિકરાનો વિચાર આવતાં મારી આંખો પણ ભીંજાઈ. આજ સવારે જ મેં તેને તેના જન્મદિવસના આશીર્વાદ આપતાં વહુને ફરવા લઈ જવા અને હોટલમાં જમાડવાનું કહેલું ત્યારે તેણે સામેથી સોગન આપી તેની માં પાસે રસોઈ બનાવડાવવાને બદલે હોટલમાં જમવા લઈ જવાનો વાયદો કરાયો હતો અને કયાં કાકાના દિકરો ને વહુ જેના કારણે આ ઉંમરે પેટ માટે તેમને વેઠ કરવી પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.