આ૫ની આજ : તા-૦૭-૦૫-૨૦૨૦ નું રાશિફળ
મેષ :(અ.લ.ઈ.)પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ બને. કાર્ય સફળતા માટે વિશેષ પુરૂષાર્થ કરવો પડે..
વૃષભ :(બ.વ.ઉ.)ધંધાના નવા આયોજનમાં સફળતા મળે. મનની મુરાદ પૂરી થાય.
મિથુન : (ક.છ.ઘ.)જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા સતાવે. માનસિક ઉચાટમાં વધારો થાય.
કર્ક : (ડ.હ.) આકÂસ્મક પ્રવાસ-મુસાફરીના યોગ છે. અગત્યના કાર્યોમાં પ્રગતિ થાય.
સિંહ : (મ.ટ.)આકÂસ્મક આફત આવી પડે. સ્વમાન ભંગ થયાનો અનુભવ થાય.
કન્યા : (પ.ઠ.ણ.)આર્થિક સમસ્યા તંગ બને. વ્યર્થ વાદ-વિવાદના ભોગ બનવું પડે.
તુલા : (ર.ત.)ઉત્સાહભર્યો દિવસ વ્યતિત થાય. આર્થિક બાબતોને લગતા કાર્યમાં સફળતા મળે.
વૃશ્ચિક: (ન.ય.)મહત્વના કાર્યોમાં સફળતા મળે. નવિન શુભ સમાચાર મળે.
ધન : (ભ.ફ.ધ.)આવક-જાવક સરભર રહે. જાખમપૂર્ણ કાર્યથી દૂર રહેવું.
મકર : (ખ.જ.)કૌટુંબિક મતભેદો ઊભા થાય. ખર્ચનું પ્રામણ વધતું જણાય.
કુંભ : (ગ.શ.સ.)આર્થિક લાભ ઉઠાવી શકશો. અગત્યના કાર્યમાં સફળતા મળે.
મીન : (દ.ચ.જ.થ.)આર્થિક સમસ્યા હળવી બને. મન પ્રફુલિત રહે.