આપની આજ ૩૦-૦૫-૨૦૨૦ નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)મનની મુરાદ બર ન આવે. ગૃહ વિવાદ થાય, સાંચવીને કામ કરવું..
વૃષભ :(બ.વ.ઉ.)અણધારી આફતના ભોગ બનવું પડે. કાર્યક્ષેત્રની નુક્શાની.
મિથુન : (ક.છ.ઘ.)આરોગ્યની બાબતે સાવચેતી રાખવી જરૂરી બને. ગૃહવિવાદ.
કર્ક : (ડ.હ.) કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. નવા શુભ સમાચાર મળે.
સિંહ : (મ.ટ.)આર્થિક સમસ્યા દૂર થાય. કૌટુંબિક વાતાવરણ આનંદ-મંગલમય રહે.
કન્યા:  (પ.ઠ.ણ.)પ્રવાસમાં લાભ થાય. કર્મક્ષેત્રે વિશેષ લાભ મેળવી શકશો.
તુલા : (ર.ત.)નવિન સમાચાર મળે. જીવનસાથીથી મદદ મળે.
વૃશ્ચિક: (ન.ય.)આર્થિક નુક્શાની ભોગવવી પડે. ખોટા સાહસોથી દૂર રહેવું.
ધન  : (ભ.ફ.ધ.)વ્યર્થ ચિંતાના ભોગ બનવું પડે. વ્યવહારોમાં અંતરાયથી દૂર રહેવું.
મકર :  (ખ.જ.)વાણીસંયમ જાળવવો હિતાવહ. કોર્ટ-કચેરીના કાર્યમાં લાભ મળે.
કુંભ : (ગ.શ.સ.)મનમાં પ્રસન્નતા રહે. કોર્ટ-કચેરીના કાર્યમાં લાભ થાય.
મીન : (દ.ચ.જ.થ.)પ્રવાસમાં સફળતા મળે. અણધાર્યો લાભ મેળવી શકશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.