આપની આજ-૨૭-૦૫-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)આકસ્મક ધન લાભ થાય, દિવસ આનંદમય વ્યતિત થાય.
વૃષભ : (બ.વ.ઉ.)વડીલ વર્ગથી લાભ મેળવી શકશો, નવિન શુભ સમાચાર મળે.
મિથુન : (ક.છ.ઘ.)આર્થિક લાભ મેળવી શકશો, શેર-સટ્ટામાં લાભ મેળવી શકશો.
કર્ક : (ડ.હ.) જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે, કોર્ટ-કચેરીને લગતા કાર્યમાં સફળતા મળે.
સિંહ : (મ.ટ.)સ્વમાન ઘવાય તેવા પ્રસંગ બને, આર્થિક પરિસ્થિતિ તંગ રહે.
કન્યા : (પ.ઠ.ણ.)મુસાફરી-પ્રવાસમાં લાભ થાય, આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.
તુલા : (ર.ત.)પડવા-વાગવાથી સંભાળવું, આવક કરતા જાવકનું પાસુ વિશેષ રહે.
વૃશ્ચિક : (ન.ય.)પ્રગત્તિની દિશા ખુલે, મનમાં ગુપ્તચિંતા રહે..
ધન : (ભ.ફ.ધ.)વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું, મનમાં ગુપ્ત ચંતા રહે.
મકર : (ખ.જ.)મનનું ધાર્યું થાય નહીં, કાર્યબોઝમાં વધારો થાય.
કુંભ : (ગ.શ.સ.)ંમનમાં આનંદ રહે, પ્રસાવ-મુસાફરીના યોગ છે.
મીન : (દ.ચ.જ.થ.)નવિન કાર્યમાં સફળતા મળે, લાભની તક સાંપડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.