આપની આજ -૦૨-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)મહત્વના કાર્યમાં સફળતા મળે. ગૃહજીવનમાં ઘર્ષણ થવા સંભવ છે.
વૃષભ : (બ.વ.ઉ.)નાણાંભીડ હળવી બને. નવિન શુભ સમાચાર મળે..
મિથુન : (ક.છ.ઘ.)માનસિક પ્રસન્નતાનો અનુભવ થાય. પ્રવાસમાં સફળતા મળે.
કર્ક : (ડ.હ.) વિશ્વાસે વહાણ ન ચલાવવું. અપયશના ભોગ બનવું પડે.
સિંહ : (મ.ટ.)કાર્યોમાં અટકી-અટકીને સફળતા મળે. આર્થિક પરિÂસ્થતિ ગુંચવાશે.
કન્યા : (પ.ઠ.ણ.)જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે. તમારા પ્રયત્નો ફળે.
તુલા  : (ર.ત.)ંધીરજની કસોટી થાય. મનમાં ઉગ્રતા રહે.
વૃશ્ચિક : (ન.ય.)અગત્યના કામમાં રૂકાવટ આવે. નાણાંભીડ ઉદ્‌ભવે.
ધન : (ભ.ફ.ધ.)ઘરમાં વાદ-વિવાદના પ્રશ્ન બને. પ્રયત્નો વિલંબથી ફળે.
મકર : (ખ.જ.)આરોગ્ય બાબતે ચિંતા રહે. વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે.
કુંભ : (ગ.શ.સ.)ચિંતાનો ઉકેલ મળે. નાણાંકીય સમસ્યા હળવી બને.
મીન : (દ.ચ.જ.થ.)પુરૂષાર્થ પછી યોગ્ય ફળ મળે. પડવા-વાગવાથી સંભાળવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.