આપની આજ 27-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- જાહેર ક્ષેત્રે સફળતા મેળવવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં પ્રમોશન બદલીના ચન્સ રહે. ઉશ્કેરાટથી દૂર રહેજાે.
વૃષભ(બ.વ.ઉ.) :- ભાઇ-બહેનો સાથે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય નોકરીમાં અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા થાય.
મિથુન(ક.છ.ઘ.) :- અનુભવોનો લાભ સંસ્થાને મલે. લગ્ન જીવનમાં ગેર સમજાે હશે તો તે દૂર થાય સતત વ્યસ્ત રહેશો.
કર્ક(ડ.હ.) :- રાજકીય વ્યકિતનો સહકાર મલવાનો મહત્વના કાર્યોમાં અંગત ધ્યાન દેજાે પરિવારના સભ્યો સાથે પ્રવાસ થાય.
સિંહ(મ.ટ.) :- નજીકની વ્યકિત સાથે ગેરસમજાે ટાળજાે ધંધામાં નવું આયોજન કરવાની ઇચ્છા ફળે લાલચથી દૂર રહેજાે.
કન્યા(પ.ઠ.ણ.) :- તમારી કામગીરી અદ્‌્‌ભૂત છે જેનો લાભ તમારી સંસ્થાને મલે વિજાતીય વ્યકિતનો સાથ મલવાનો.
તુલા(ર.ત.) :- પ્રિયપાત્રની મુલાકાત સફળ થવાની છે. મહત્વના કાર્યમાં સફળતા મલવાની સાહિત્ય ક્ષેત્રે સફળતા મલવાની.
વૃશ્ચિક(ન.ય.) :- દિવસ દરમ્યાન નવા સંકલ્પોની ઇચ્છા ફળવાની કોમ્પ્યુટર લાઇનમાં સફળતા માટે વાંચન પ્રવૃતિને વધારવાની છે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- આળસ વૃત્તિ તમારી પ્રગતિને અવરોધશે જેથી તમારે આળસ વૃત્તિ ટાળવાની છે. રાજકારણમાં કોઇનો સાથે મલવાનો.
મકર(ખ.જ.):- અંગત ઉપયોગ માટે નાણાનો વ્યર્થ ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખજાે ગેબી શકિતની મદદ મલવાની છે વિદેશ જવાની ઇચ્છા ફળે.
કુંભ(ગ.શ.સ.) :- પ્રણય બાબત કોઇ ગેર સમજાે ન થાય તેનું ધ્યાન રાખવું તમો થોડા વધુ રોમાન્ટીક બનવાના છો. વ્યવસાયમાં લાભ રહે.
મીન(દ.ચ.ઝ.) ;- કિંમતી ચીજ વસ્તુની ખરીદી થાય મિત્ર વર્તુળમાં વધારો થવાનો સફળતા માટે શોર્ટકટ અપનાવવાથી દૂર રહેજાે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.