આપની આજ 23-11-2020નું રાશી ભવિષ્ય
મેષ(અ.લ.ઈ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના રાજકીય લાભ મલે. નોકરીમા બદલીની ઇચ્છા ફળે. કર્જમાં રાહત.
વૃષભ(બ.વ.ઉ.) :- સંકલ્પ શકિતમાં વધારો થવાનો જુના મિત્રો સાથે ચર્ચા વિચારણા થાય. સ્વાસ્થ્ય બાબત જાળવવું.
મિથુન(ક.છ.ઘ.) :- દિવસ દરમ્યાન જુના હાથ ધરેલા કાર્યોમાં વધુ ધ્યાન આપો નવી યોજનામાં કોઇ ઉતાવળ ન કરો.
કર્ક(ડ.હ.) :- મિલ્કત અંગેના પ્રશ્નોના લાભ કાર્યભાર ટાળજાે ઉપરી વર્ગ સાથે મહત્વની ચર્ચા-વિચારણા થાય.
સિંહ(મ.ટ.) :- લખાણ કે દસ્તાવેજાેના કાર્યો ચકાસવા -ચેક બુકનો ઉપયોગ કરવામાં સાવધાની જરૂરી વિદેશથી લાભ
કન્યા(પ.ઠ.ણ.) :- આવકનું પ્રમાણ જળવાઇ રહેશે વિદેશ જવાની તક મલે. નોકરીમાં લાભ રહે. ધાર્મિક કાર્યમાં અનુકુળતા.
તુલા(ર.ત.) :- અધિકારીઓ સાથે મતભેદો દૂર કરવાની ઇચ્છા ફળવાની હરીફો ઉપર વર્ચસ્વ વધે જુના મિત્રોની મુલાકાત થાય.
વૃશ્ચિક(ન.ય.) :- અટકતા કાર્યો આગળ વધે ધાર્મિક કાર્યમાં સફળતા પરિવારનો સહકાર રહેવાનો ભાગીદારોને સહકાર દેવો.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- ન ધારેલો લાભ સાંજ પછી મેળવશો વિદેશ જવાની તક મલે નોકરીમાં પ્રમોશનના ચાન્સ-રાજકીય લાભ રહે.
મકર(ખ.જ.) :- જાહેરક્ષેત્રે સફળતા મેળવશો વિજાતીય સંબંધો ગાઢ બને લખાણ દસ્તાવેજાેના કાર્યોમાં અનુકુળતા રહે. ધાર્મિક કાર્ય થાય.
કુંભ(ગ.શ.સ.) :- લગ્નજીવનમાં ગેરસમજાે ન થાય તેનું ધ્યાન રાખજાે નવી ઓળખાણ લાભદાયક રહેશે પ્રવાસની ઇચ્છા ફળે કર્જમાં રાહત.
મીન(દ.ચ.ઝ.) :- વ્યવસ્થાને લઇને મુસાફરી થાય આવકનું પ્રમાણ વધે નવું સાહસ કરવાની ઇચ્છા પ્રથમ થાય વડીલોને સાથે સહકાર દેવો.