આપની આજ 21-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): આજે અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે એટલે કોશિશ કરતાં રહો. જાેકે, તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો.
વૃષભ(બ,વ,ઉ): ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બની શકે છે. કોઇ પારિવારિક સમસ્યા કે મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે.
મિથુન(ક.છ.ઘ): રાજનૈતિક સંપર્ક તમારા માટે શુભ અવસર પ્રદાન કરશે. આજનો દિવસ મહિલાઓ માટે શુભ રહેશે.
કર્ક(ડ,હ): આજે અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે.
સિંહ(મ,ટ): આજે મિત્રો અને સંબંધીઓ સાથે હળવા-મળવાનું અને મનોરંજનમાં વધારે સમય પસાર થશે તથા તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.
કન્યા(પ,ઠ,ણ): કોઇ પ્રિય મિત્રની પરેશાનીમાં સહયોગ કરવો તમને સુખ આપશે. અફવાહો ઉપર ધ્યાન ન આપો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. ચોક્કસ તમને કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા(ર.ત.): કોઇ ધાર્મિક યાત્રાને લગતી પારિવારિક યોજના બનશે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને રાહત મળશે.
વૃશ્ચિક(ન.ય.): કોઇપણ ર્નિણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિ પહેલાંની જેમ તમારા પક્ષમાં રહેશે.
ધન(ભ,ધ,ફ,ઢ): પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનજનક રહેશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે.
મકર(ખ.જ.): આજે તમારી સાથે થોડી એવી સુખદ ઘટના ઘટશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત રહી જશો.
કુંભ(ગ,સ,શ,ષ): પરિવારના કોઇ સભ્યની સારી સફળતા માટે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતથી તમારી લોકપ્રિયતા વધશે તથા જનસંપર્કની સીમા પણ વિસ્તૃત થશે.
મીન(દ,ચ,ઝ,થ): આજે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.