આપની આજ 12-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- મુશ્કેલ લાગતા કાર્યોમાં સરળતા જાેવા મલે. નવી ઓળખાણથી લાભ, પ્રવાસમાં ન ધારેલો લાભ રહે.
વૃષભ(બ.વ.ઉ.) :- રહેણાકના મકાનમાં ફેરફારો કરવાની ઇચ્છા ફળે જીવનસાથીનો સહકાર મલવાનો. મિત્રોથી લાભ.
મિથુન(ક.છ.ઘ.) :- સંતાનોની સગાઇના પ્રશ્નોમાં અનુકુળતા રહે. વડીલોનો સહકાર મલે. રાજકીય લાભ મલવાનો.
કર્ક(ડ.હ.) :- પ્રગતિમાં આવતા અવરોધો દૂર કરવામાં સફળતા અગાઉ કહેલી બચત ઉપયોગમાં આવે-પ્રવાસ થાય.
સિંહ(મ.ટ.) :- ઉપરી વર્ગ સાથે મહત્વની ચર્ચા-વિચારણા થાય નોકરીમાં ચીવટ જરૂરી શેર સટ્ટામાં જાળવવું
કન્યા(પ.ઠ.ણ.) :- અપરણીતોને મનગમતી વ્યકિત સાથે સગઇાની ઇચ્છા ફળે. ઉધારી ધંધાર્થી સાવધાની રાખવી છે. ધાર્મિેક કાર્યથી લાભ.
તુલા(ર.ત.) :- વહીવટી કાર્ય શકિતનો લાભ મલવાનો ન ધારેલી સફળતા રહે. સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્સશન રહે.
વૃશ્ચિક(ન.ય.) :- પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોના ચર્ચા-વિચારણા થાય. દિવસ મહત્વનો રહે. કર્જ ન કરવું.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- પ્રિય વ્યકિતની મુલાકાત માટે સમય ફાળવવો પડે. રાજકીય લાભ રહે. ઉત્સાહમાં વધારો થવાનો.
મકર(ખ.જ.) :- પ્રોપર્ટી બાબતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. વિદેશથી નાણાકીય લાભ રહે. અંગત જીવનના પ્રશ્નોથી તનાવ રહે.
કુંભ(ગ.શ.સ.) :- વધુ પડતી અપેક્ષાથી દૂર રહેશો. સામાજીક કાર્યોમાં કોઇની મદદ મલે. ધાર્મિક કાર્યમાં સફળતા રહે.
મીન(દ.ચ.ઝ.) :- કાનૂની પ્રશ્નોથી દૂર રહેજાે શેર સટ્ટામાં સમજદારી કેળવજાે વડીલોના સ્વાસ્થ્ય બાબત જાળવવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.