આપની આજ 06-11-2020નું રાશી ભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)અગત્યનું કાર્ય લંબાણમાં પડી જાય. સ્વજનોથી મનદુઃખ રહે.
વૃષભ :(બ.વ.ઉ.)પ્રવાસ-મુસાફરી ટાળવી હિતાવહ. ગુપ્ત યોજના પાર પાડી શકશો.
મિથુન : (ક.છ.ઘ.)નાણાંકીય લેવડ-દેવડમાં સાવચેત રહેવું.
કર્ક : (ડ.હ.)વડીલવર્ગ દ્વારા વડીલની મદદ મળી રહે.
સિંહ : (મ.ટ.) આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય સમસ્યા ઉકેલાય.
કન્યા : (પ.ઠ.ણ.)આવકમાં વધારો થાય. લાભની નવિન તક સાંપડે.
તુુલા : (ર.ત.)પ્રિયજન દ્વારા લાભ મેળવી શકશો. નાણાંકીય વ્યવહાર સચવાઇ જાય.
શ્ચક :(ન.ય.)મનની ચિંતા દૂર થાય. નવિન શુભ સમાચાર મળે.
ધન : (ભ.ફ.ધ.) ભાગીદારીથી લાભ થાય. ખોટી ઉતાવળ ન કરવી હિતાવહ.
મકર : (ખ.જ.)દિવસ દરમિયાન ઉત્સાહ અનુભવાય. સંતાન દ્વારા લાભ થાય.
કુંભ : (ગ.શ.સ.)મનની ઇચ્છા પૂરી થાય. નાનો ખર્ચનો પ્રસંગ બને.
મીન : (દ.ચ.જ.થ.) વાદ-વિવાદ ટાળવું હિતાવહ. આવક-જાવક સરભર રહે.