આપની આજ 04-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.):- સ્વાસ્થ્યમાં સુધારો થાય. નોકરીમાં પ્રમોશનના ચાન્સ. વેપારમાં નવુ મુડીરોકાણ ન કરવું.
વૃષભ(બ.વ.ઉ.):- ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા રહે. સંતાનોને નોકરી મેળવવામાં કોઇની મદદ મલવાની.
મિથુન(ક.છ.ઘ.):- આળસ વૃત્તિથી દૂર રહેજાે નવું આયોજન સફળ થાય ભૌતિક સુખનો લગાવ વધવાનો.
કર્ક(ડ.હ.):- મુશ્કેલ લાગતુ કાર્ય આસાન થાય નિકટતા સાથીઓને સમજવાથી લાભ રહેવાનો.
સિંહ(મ.ટ.):- વ્યકિતત્વનો લાભ મલવાનો છે. માતુશ્રીનો સહકાર રહે. વિજાતીય આકર્ષણ વધવાનું નોકરીમાં ચીવટ જરૂરી.
કન્યા(પ.ઠ.ણ.):- જુના કર્જને લઇને ટેન્શન રહેવાનું આત્મવિશ્વાસ વધારવો – ઉધારી ધંધાર્થી દૂર રહેજાે.
તુલા(ર.ત.):- ન ધારેલા લાભની આશા ફળવાની રાજકીય રીતે કોઇ લાભની આશા
વૃશ્ચિક (ન.ય.):- કારણવગરના વિચારોને ટાળવા નવી નોકરીની ઓફર બાબત કોઇ ઉતાવળ ન કરવી.
ધન (ભ.ધ.ફ.ઢ.):- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની કર્જ કરવાથી દૂર રહેજાે ચમત્કારની અપેક્ષા ન રાખવી.
મકર (ખ.જ.);- સંતાનોની પ્રગતિ માટે અનુકુળતા વાળો સમય રહેવાનો. કાનૂની પ્રશ્નોમાં સફળતા વિદેશથી લાભ.
કુંભ(ગ.શ.સ.);- મિત્રોનો સહકાર સારો રહેવાનો છે. પાર્ટીનું આયોજન થાય. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા.
મીન(દ.ચ.ઝ.):- આવકનું પ્રમાણ જળવાઇ રહેવાનું વેપારમાં નવા ભાગીદારોનો સહકાર રહે. ઉધારાથી દૂર રહેજાે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.