આપની આજ 20-06-2020નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)પ્રણય પ્રસંગમાં સફળતા મળે. સંતાન સાથે સુમેળ રહે, માંગલિક પ્રસંગનું આયોજન થાય.
વૃષભ :(બ.વ.ઉ.)સામાજિક પ્રતિષ્ઠા વધે. ધંધાકીય પ્રવૃત્તિમાં હકારાત્મક વાતાવરણ રહેતું જણાય.
મિથુન : (ક.છ.ઘ.) નવા સાહસનું આયોજન થતું જણાય. ભાઇ-ભાંડુ સાથે સુમેળ સર્જાય.

કર્ક ; (ડ.હ.) કુટુંબમાં સુમેળભર્યું વાતાવરણ રહે. જમીન-મકાનના કામમાં સરળતા રહે.
સિંહ : (મ.ટ.)જીવનસાથી સાથેના મતભેદો દૂર થાય. ભાગીદારી પેઢીમાં એકવાક્યતા રહેવા જણાય.
કન્યા : (પ.ઠ.ણ.)કોઇ લક્ઝરીયસ ચીજ-વસ્તુની ખરીદી થાય. મુસાફરીનું આયોજન થઇ શકે.
તુલા : (ર.ત.)ંજામીનગીરીના કામકાજમાં સરળતા રહે. વડીલવર્ગ તેમજ મિત્રો સાથે સુમેળ રહે.
વૃશ્ચિક :(ન.ય.)પિતા સાથે એકવાક્યતા રહે. જમીન-મકાનના કાર્ય સરળતાથી પાર થાય.
ધન : (ભ.ફ.ધ.)કોર્ટ-કચેરીના કામકાજમાં સરળતા રહે. પડોશી સાથે સુમેળ રહે.
મકર : (ખ.જ.)નાણાકીય કટોકટી થતી જણાય. વાણી ઉપર અંકુશ રાખવો જરૂરી.
કુંભ : (ગ.શ.સ.)જાહેર જીવનમાં માન-પ્રતિષ્ઠા વધે. ભાગીદારી પેઢીમાં એકવાક્યતા રહે.
મીન :(દ.ચ.જ.થ.)કોર્ટ-કચેરીના કામકાજમાં પ્રતિકૂળતા રહે. મોસાળપક્ષ તરફ અસંતોષ રહે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.