આપની આજ ૧૨-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)અગત્યની કામગીરીમાં સફળતા મળે. અકારણ ખર્ચના ભોગ બનવું પડે.
વૃષભ : (બ.વ.ઉ.)પુરૂષાર્થનું શુભ ફળ પામી શકો. વિરોધી વર્ગને પીછેહટ કરવી પડે.
મિથુન : (ક.છ.ઘ.) તમારી આશાઓ ફળતી લાગે. નાણાંકીય વ્યવહાર જળવાઇ રહે.
કર્ક : (ડ.હ.) આવેલ તકનો સદ્‌ ઉપયોગ કરી લેજા. યાત્રા-મુસાફરી થાય.
સિંહ : (મ.ટ.)આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવી શકો. આરોગ્ય અંગે કાળજી રાખવી.
કન્યા : (પ.ઠ.ણ.)મિત્રોની મદદ મળી રહે. અણધાર્યો ધન લાભ થાય. ધીરજ રાખવી હિતાવહ.ે.
તુલા : (ર.ત.)ં.સંતાન વર્ગથી લાભ થાય. નવું નાણાંકીય રોકાણ ન કરવું.
વૃશ્ચિક :(ન.ય.)જીવનસાથીથી લાભ રહે. કાર્યક્ષેત્રમાં અણધાર્યો લાભ મળે.
ધન : (ભ.ફ.ધ.)હિતશત્રુઓથી સાવચેત રહેવું. તમારા પ્રયત્નો દિપી ઉઠે. સામાજિક કાર્યમાં સફળતા મળે..
મકર : (ખ.જ.)પ્રવાસ-મુસાફરી ટાળવી હિતાવહ. મધ્યમ દિવસ વ્યતિત થાય.
કુંભ ; (ગ.શ.સ.)મહત્વના સંબંધો અણધાર્યો લાભ આપી જાય.
મીન : (દ.ચ.જ.થ.)મનની મૂંઝવણ દૂર થાય. આનંદમય દિવસ પસાર થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.