આપની આજ ૧૨-૦૯-૨૦૨૦નું રાશીભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)અગત્યની કામગીરીમાં સફળતા મળે. અકારણ ખર્ચના ભોગ બનવું પડે.
વૃષભ : (બ.વ.ઉ.)પુરૂષાર્થનું શુભ ફળ પામી શકો. વિરોધી વર્ગને પીછેહટ કરવી પડે.
મિથુન : (ક.છ.ઘ.)તમારી આશાઓ ફળતી લાગે. નાણાંકીય વ્યવહાર જળવાઇ રહે.
કર્ક : (ડ.હ.)આવેલ તકનો સદ્ઉપયોગ કરી લેજાે. યાત્રા-મુસાફરી થાય.
સિંહ : (મ.ટ.)આર્થિક પ્રશ્નોનો ઉકેલ આણી શકો. આરોગ્ય અંગે કાળજી રાખવી.
કન્યા : (પ.ઠ.ણ.)મિત્રોની મદદ મળી રહે. અણધાર્યો ધન લાભ થાય.
તુુલા : (ર.ત.)ધીરજ રાખવી હિતાવહ. સંતાનવર્ગથી લાભ થાય.
શ્ચિક :(ન.ય.)નવું નાણાંકીય રોકાણ ન કરવું. જીવનસાથીથી લાભ રહે.
ધન : (ભ.ફ.ધ.)કાર્યક્ષેત્રમાં અણધાર્યો લાભ મળે. હિતશત્રુઓથી સાવધ રહેવું.
મકર : (ખ.જ.)તમારા પ્રયત્નો દિપી ઉઠે, સામાજિક કાર્યમાં સફળતા મળે.
કુંભ : (ગ.શ.સ.)પ્રવાસ-મુસાફરી ટાળવી હિતાવહ. મધ્યમ દિવસ વ્યતિત થાય.
મીન : (દ.ચ.જ.થ.)મહત્વના સંબંધો અણધાર્યો લાભ આપી જાય. મનની મૂંઝવણ દૂર થાય.