આપની આજ ૦૯-૦૮-૨૦૨૦ નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ  :(અ.લ.ઈ.) ભાગીદાર સાથે મતભેદ થાય. અગત્યના પ્રશ્નો ગુંચવાતા લાગે.
વૃષભ :(બ.વ.ઉ.) આર્થિક બાબતે સંભાળવું હિતાવહ. ધનલાભની તક સાંપડે.
મિથુન :  (ક.છ.ઘ.)વ્યર્થ ઉગ્રતાથી દૂર રહેવું. નવિન વાહન, જમીન ખરીદી થાય.
કર્ક : (ડ.હ.)માનસિક થાક અનુભવાય. નવિન કાર્ય મળે.
સિંહ : (મ.ટ.)નવિન કાર્યમાં વધારો થાય. માનસિક આનંદ-ઉલ્લાસ રહે.
કન્યા : (પ.ઠ.ણ.)યશ, માન, કીર્તિમાં વધારો થાય. ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
તુુલા :(ર.ત.)જામીનગીરીથી લાભ રહે. કૌટુંબિક વાતાવરણ હળવું બને.
શ્ચિક :(ન.ય.)આર્થિક બાબતે સંભાળવું હિતાવહ. નવિન લાભની તક સાંપડે.
ધન : (ભ.ફ.ધ.)વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે. વડીલ વર્ગ કે મિત્રોથી વાણી ઘર્ષણ રહે.
મકર : (ખ.જ.)આકસ્મીક પ્રવાસ-મુસાફરી થાય. વ્યાપાર-નોકરીમાં લાભ થાય.
કુંભ : (ગ.શ.સ.)વ્યર્થ મનોભાર રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારવી પડે.
મીન : (દ.ચ.જ.થ.) જીવનસાથીના આરોગ્યની ચિંતા રહે. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.