આપની આજ ૦૨-૦૯-૨૦૨૦ નું રાશી ભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.) નવિન કામગીરીમાં પ્રગતિ થાય. લાભની તક સાંપડે.
વૃષભ::(બ.વ.ઉ.) વિશ્વાસે વહાણ ન ચલાવવું. જીવનસાથીનો સહકાર મળે.
મિથુન : (ક.છ.ઘ.)પ્રવાસમાં હાનિ, કાર્યબોજમાં વધારો થાય.
કર્ક : (ડ.હ.)મનમાં અશાંતિ અનુભવાય. ખટપટમાં ન પડવું હિતાવહ.
સિંહ: (મ.ટ.)કાર્યમાં સફળતા મળે. અણધાર્યો લાભ થાય.
કન્યા : (પ.ઠ.ણ.)વ્યર્થ દોડા-દોડી રહે. મનમાં મૂંઝવણ રહે.
તુુલા : (ર.ત.) ધીરજ અને ખંતપૂર્વક કાર્ય કરવું. આર્થિક લાભનો યોગ છે.
વૃશ્ચિક :(ન.ય.)નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થાય. આરોગ્ય અંગે સાવચેતી રાખવી.
ધન : (ભ.ફ.ધ.)ખર્ચ પર કાબુ રાખવો. માનસિક ચિંતા હળવી બને.
મકર : (ખ.જ.)કાર્યમાં સફળતા મળે. વેપાર-વાણિજ્યને લગતા
કુંભ : (ગ.શ.સ.)મનમાં આનંદ-ઉત્સાહ રહે. પ્રવાસ-પર્યટનમાં સફળતા મળે..
મીન : (દ.ચ.જ.થ.) એક સાંધો ત્યાં તેર તૂટે, ગૃહસ્થીજીવનમાં ચકમક ઝરે.
Tags rashibhavishy