આપની આજ 20-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- ગ્રહોનું ભ્રમણ લાભદાયક રહે. મિલકતના કાર્યમાં લાભ માતુશ્રીનો સહકાર રહે. નોકરીમાં પગાર વધારો શકય બને.
વૃષભ(બ.વ.ઉ.) :- આર્થિક બાબતો પ્રત્યે ન ધારેલો લાભ મલવાનો અહીં તમારી મહેનતનું ફળ મલવાનું ગુસ્સો ટાળજાે.
મિથુન(ક.છ.ઘ.) :- હરીફો ઉપર વિજય મલે. અગાઉ કરેલું આયોજન લાભદાયક રહે. અધિકારી વર્ગનો સહકાર રહેવાનો.
કર્ક(ડ.હ.) :- રોજીંદા કાર્યમાં ચીવટ રાખજાે લખાણ પરત્વે કાળજી લેજાે લગ્ન જીવનમાં મતભેદોથી દૂર રહેજાે.
સિંહ(મ.ટ.) :- સંતાનોના સગાઇ લગ્ન કાર્યમાં સફળતા મલે. પ્રત્યેક કાર્યમાં ગતિશીલતા રહે. પિતાશ્રીનો સાથ રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- નોકરીયામાં સફળતા પ્રિય પાત્રની મુલાકાત થાય ભાઇ બહેનોની સગાઇના કાર્યોમાં જશ મલવાનો.
તુલા(ર.ત.) :- નોકરી માટે ઇન્ટરવ્યું આવે. પરિશ્રમનું ફળ મલવાનું પ્રવાસ સફળ થાય ભૌતિક સુખ વધવાનું.
વૃશ્ચિક(ન.ય.) :- ઉતાવળા ર્નિણયો લેવાથી દૂર રહેજાે નબળા વિચારોને ટાળજાે. આત્મવિશ્વાસમાં વધારો કરવો.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- ભાગ્યવૃધ્ધિનો યોગ ઉભો થવાનો છે. તક ઝડપી લેજાે અધિકારી વર્ગનો સહકાર સારો રહે.
મકર(ખ.જ.) :- મિત્રોને સમજવાની કોશિષ કરવી જરૂરી નવા રોકાણ બાબત ઉતાવળ ન કરવી. અંધશ્રધ્ધાથી દૂર રહજાે
કુંભ(ગ.શ.સ.) :- અગાઉ કરેલી બચત ઉપયોગી રહેશે મિલ્કતના પ્રશ્નોમાં સફળતા મલવાની પ્રિયપાત્રની મુલાકાત થાય.
મીન(દ.ચ.ઝ.) :- લગ્ન ઇચ્છુકોને સફળતા મલવાની છે ધાર્મિક કાર્યમાં સફળતા. ભાઇ-બહેનો સાથે યાત્રા પ્રવાસ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.