આપની આજ 18-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- વ્યવસાયમાં લાભ સંબંધો વધુ ગાઢ બને નવી યોજનામાં વધુ વળતર મળવાનું દિવસ સતત કાર્યમાં વ્યસ્ત રહેશો. કર્જમાં રાહત.
વૃષભ (બ.વ.ઉ.) :- નોકરી-વેપારમાં અંગત વિચારોને વિસ્તારણનો ચાન્સ મલે. મહત્વની વ્યકિતની મુલાકાત થાયછ. આત્મવિશ્વાસને જાળવી રાખવો.
મિથુન (ક.છ.ઘ.) :- રચનાત્મક કાર્યોમાં સફળતા રહે. સહકાર્યકરોનો સહકાર રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહે. યાત્રા પ્રવાસની ઇચ્છા ફળવાની.
કર્ક (ડ.હ.) :- વાદ-વિવાદ ટાળવા, આધ્યાતિમક વિચારોને લઇને માનસિક ટેન્સન હળવું રહે. મહત્વના ર્નિણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી.
સિંહ (મ.ટ.) :- દિવસ દરમ્યાન વ્યવસાય બાબત ચર્ચા વિચારણાને લઇને સંબંધોમાં કોઇ ગેરસમજાે ઉભી ન થાય તેનું ધ્યાન રાખવુ઼ નોકરીમાં નવી તક પણ મલે.
કન્યા (પ.ઠ.ણ.) :- નવા સંપર્કો બાબત સાવધાની રાખવી જરૂરી રહે. રૂટીંગ કાર્યને વળગી રહેજાે કાર્યભારને લઇને તબિયત ઉપર અસર થાય.
તુલા (ર.ત.) :- દિવસ દરમ્યાન મહત્વના કાર્યોમાં સફળતા મળે અંગત કાર્યોમાં તમારે પોતે જ ધ્યાન દેવું ઉશ્કેરાટથી દૂર રહેજાે.
વૃશ્ચિક (ન.ય.) :- હળવાસથી રહેવાની સલાહ છે. ગૃહજીવનમાં સુમેળ રાખવો. નોકરીમાં દિવસ દરમ્યાન ચીવટપૂર્વક કાર્ય કરજાે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- નિરાશાથી દૂર રહેજાે રોંજીદા કાર્યને વળગી રહે. પ્રવાસનું આયોજન સફળ થાય જાહેર સંસ્થામાં સારો હોદ્દો મેળવશો.
મકર (ખ.જ.) :- વાદ-વિવાદમાં સમયનો વ્યય ન કરતા વિદેશથી ન ધારેલો લાભ મલવાનો નોકરી વ્યવસાયમાં અનુકુળતા રહેશે.
કુંભ (ગ.શ.સ.) :- ભાઇ-બહેનો સાથે ગેર સમજાે હશે તો તે દૂર થવાની લાલચથી દૂર રહેજાે બેન્કના કાર્યોમાં સફળતા મલે.
મીન (દ.ચ.ઝ.) :- ઉધારી ધંધાથી દૂર રહેજાે શેર સટ્ટામાં ટુંકાગાળાના કાર્યથી દૂર રહેજાે જીવન સાથીનો સહકાર સારો રહેવાનો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.