આપની આજ 16-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- નાણાભીડ બાબતના પ્રશ્નો દૂર કરવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં સ્થિરતા રાખજાે સામાજીક પ્રતિષ્ઠા જળવાઇ રહેવાની.
વૃષભ(બ.વ.ઉ.) :- નવી ખરીદી બાબત ઉતાવળ ન કરવી પ્રવાસમાં અનજાન વ્યકિતની ઓળખાણ થાય. જુના સંબંધો તાજા થાય.
મિથુન(ક.છ.ઘ.) :- પ્રગતિ માટે અવરોધોનો સામનો રહે. આત્મવિશ્વાસ જાળવી રાખવો પરિવારમાં ઉત્સાહનો માહોલ રહે. પ્રવાસ થાય.
કર્ક(ડ.હ.) :- રોજીંદા કાર્યને વળગી રહેજાે મનગમતા કર્મચારી મેળવવાના પ્રયત્નો ફળવાના સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી.
સિંહ(મ.ટ.) :- નવા સંપર્ક બનાવવામાં સફળતા મલવાની -જુના પ્રશ્નોનું નિરાકરણ શકય બને વડીલ વર્ગનો સહકાર રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- આર્ટ સંગીત ક્ષેત્રે સફળતા વાળો દિવસ રહેવાના સીઝનલ ધંધામાં અનુકુળતા રહે. વિદેશના પ્રવાસનો યોગ ઉભો થાય.
તુલા(ર.ત.) :- વિચારોમાં જુદા ર્નિણયોથી દૂર રહેજાે રાજકીય લાભો મલે વિજાતીય સંબંધો ગાઢ બને કર્જમાં રાહત થાય.
વૃશ્ચિક(ન.ય.) :- અંગત સંબંધો બાબત જાળવવું રોકાયેલા નાણા પરત મેળવવાના પ્રયત્નો ફળે શેર સટ્ટામાં જાળવવું વિદેશથી લાભ.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- ર્નિણયો લાભદાયક રહે. ભાગીદારોની સાથે કોઇ નવી યોજનાની ચર્ચા વિચારણા થાય બપોર પછી વધુ અનુકુળ દિવસ રહે.
મકર(ખ.જ.) :- ભૂતકાળને યાદ કરવાનો આનંદ આજે મલવાનો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે. પ્રવાસમાં સફળતા.
કુંભ(ગ.શ.સ.) :- જીવનસાથી સાથે ગેર સમજાેથી દૂર રહેજાે વાણી ઉપર સંયમ રાખજાે અધિકારી વર્ગ સાથે સુમેળ રાખવો.
મીન(દ.ચ.ઝ.) :- ચતુરાઇ પૂર્વકના ર્નિણયોમાં પણ છેતરાઇ જવાય આધ્યાત્મિક વિચારો અપનાવો વડીલોને સહકાર દેવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.