આ૫ની આજ : તા-૨૪-૦૪-૨૦૨૦ નું રાશિફળ

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) જાહેર સાહસના કાર્યોમાં સાવધ રહેવું. મૂંઝવણ-ચિંતામાં વધારો થાય.
વૃષભ : (બ.વ.ઉ.)વિરહની વેદના સહેવી પડે. ધંધામાં અવરોધ આવે.
મિથુન : (ક.છ.ઘ.)સંપત્તિને લગતા કાર્યોમાં સાવચેત રહેવું. વ્યર્થ ક્રોધ આવે..
કર્ક : (ડ.હ.)આકસ્મીક ધન લાભ થાય. અટકેલા કાર્યો આગળ ધપે.
સિંહ : (મ.ટ.)શેર-સટ્ટાથી દૂર રહેવું. માનસિક પ્રસન્નતામાં વધારો થાય.
કન્યા : (પ.ઠ.ણ.)જૂની ઓળખાણ લાભદાયી નીવડે. આર્થિક સમસ્યા હળવી બને.
તુલા : (ર.ત.)ગૃહજીવનમાં વિસંવાદીતતા સર્જાય. હાથમાં આવેલી લાભની તક સરી જાય.
વૃશ્ચિક : (ન.ય.)અંગત મૂંઝવણ દૂર થાય. નોકરી-ધંધામાં લાભ થાય..
ધન : (ભ.ફ.ધ.)અગત્યના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ગૃહવિવાદ.
મકર : (ખ.જ.)માનસિક ઉચ્ચાટ અનુભવાય. આર્થિક ક્ષેત્રે સંભાળવું હિતાવહ..
કુંભ : (ગ.શ.સ.)મહત્વના કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. અણધાર્યો લાભ મળે..
મીન : (દ.ચ.જ.થ.)મહેનતનું શુભ ફળ પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણાં છૂટા થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.