આપની આજ 31-10-2020નું રાશી ભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)ભાઇ-બહેનનો સહકાર મળે. પર્યટન-પ્રવાસનું આયોજન થાય.ે.
વૃષભ :(બ.વ.ઉ.) કાર્યબોજ હળવો બને. કુટુંબના મહત્વના પ્રશ્નો ઉકેલાય.
મિથુન : (ક.છ.ઘ.)સંતાન સંબંધિ કાર્યમાં સફળતા મળે. મનની મૂંઝવણ દૂર થાય.
કર્ક : (ડ.હ.)સ્નેહિથી મતભેદ થાય. જમીન-મકાનના પ્રશ્નો નિવારી શકશો.
સિંહ : (મ.ટ.) ઉત્સાહમાં વધારો થાય. નવિન શુભ સમાચાર મળે.
કન્યા : (પ.ઠ.ણ.)ભાગીદારીથી આર્થિક લાભ, પડવા-વાગવાથી સંભાળવું.
તુુલા : (ર.ત.)ગૃહવિવાદ નિવારી શકશો. યશ, માન, કીર્તિમાં વધારો થાય.
ૃશ્ચિક :(ન.ય.)માનસિક અસ્વસ્થતા રહે. મનની મુરાદ બર આવે..
ધન : (ભ.ફ.ધ.)રચનાત્મક કાર્યમાં સફળતા મળે. પ્રિયજનથી વિરહ રહે.
મકર : (ખ.જ.)લાભની તક મળે. નવિન કામગીરીમાં પ્રગત્તિ થાય.
કુંભ : (ગ.શ.સ.)વિશ્વાસે વહાણ ન ચલાવવું હિતાવહ. જીવનસાથીનો સહકાર મળે..
મીન : (દ.ચ.જ.થ.)પ્રવાસમાં હાનિ, કાર્યબોજ હળવો બને.