આપની આજ 31-૦૭-૨૦૨૦ નું રાશીભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)માનસિક અસ્વસ્થતા રહે. મનની મુરાદ બર ન આવે.
વૃષભ :(બ.વ.ઉ.)જીવનસાથીનો સહકાર મળે. વિશ્વાસે વહાણ ન ચલાવવું.
મિથુન : (ક.છ.ઘ.).પડવા-વાગવાથી સંભાળવું. ગુપ્ત ચિંતા રહે.
કર્ક : (ડ.હ.)પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. ભાઇ-બહેનનો સહકાર મળે.
સિંહ : (મ.ટ.).લાભની તક સાંપડે. નવિન કામગીરીની પ્રગતિ થાય.
કન્યા : (પ.ઠ.ણ.)પ્રિયજનથી મુલાકાત સફળ રહે. રચનાત્મક કાર્યમાં મન પરોવાય.
તુુલા : (ર.ત.)યશ, માન, કીર્તિમાં વધારો થાય. જાેઇને છેતરાવવાનો પ્રસંગ બને.
વૃશ્ચિક :(ન.ય.) જમીનને લગતા કાર્યોમાં સફળતા મળે. સ્નેહિજનોથી વિશેષ સ્નેહ રહે.
ધન : (ભ.ફ.ધ.)ભાગીદારીથી આર્થિક લાભ. પડવા-વાગવાથી સંભાળવું.
મકર : (ખ.જ.)નવિન શુભ સમાચાર મળે. ઉત્સાહમાં વધારો થાય.
કુંભ : (ગ.શ.સ.)સંતાન સંબંધી કાર્યમાં સફળતા મળે. મનમાં આનંદનો અનુભવ થાય.
મીન : (દ.ચ.જ.થ.)કાર્યબોજ હળવો બને. કુટુંબના મહત્વના પ્રશ્નોનો ઉકેલ